Ahmedabad: અમદાવાદ વિભાગની 22 ટ્રેનો અઢી કલાક સુધી મોડી પડશે

પશ્ચિમ રેલવેના વિરાર અને વૈતરણા તથા સફાલે, કેવલ રોડ વચ્ચે રેલવે દ્વારા ઇજનેરી કામ હાથ ધરાનાર હોવાથી તા.1, 2 અને 9 ફેબ્રુઆરીના રોજ ટ્રેનોના સંચાલનને અસર થશે. ટ્રેનો અઢી કલાક સુધી મોડી પડશે.તા.1 અને 2 ફેબ્રુઆરીની વેરાવળ-પુને, ઓખા-મુંબઇ સેન્ટ્રલ 2:20 કલાક, ભુજ-બાન્દ્રા ટર્મિનસ એસી સુપરફાસ્ટ 2:30 કલાક, અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ લોકશક્તિ, વેરાવળ-બાન્દ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 2:15 કલાક, ગાંગાનગર-બાન્દ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ , અમદાવાદ-દાદર ગુજરાત મેલ 2 કલાક, લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ 1:30 કલાક, દિલ્હી સરાય રોહિલ્લા- બાન્દ્રા ટર્મિનસ , હાપા-મુંબઇ સેન્ટ્રલ દુરન્તો અને ભાવનગર ટર્મિનસ-બાન્દ્રા ટર્મિનસ 1 કલાક મોડી પડશે. તા.9 ફેબ્રુઆરીના રોજ સિકંદરાબાદ-રાજકોટ 1 કલાક, મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ 40 મિનિટ, મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર 30 મિનિટ, વેરાવળ-પુણે 55 મિનિટ, ઓખા-મુંબઇ સેન્ટ્રલ 50 મિનિટ, ભુજ-બાન્દ્રા ટર્મિનસ 45 મિનિટ, અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ 40 મિનિટ, વેરાવળ-બાન્દ્રા ટર્મિનસ 40 મિનિટ, શ્રી ગંગાનગર-બાન્દ્રા ટર્મિનસ, અમદાવાદ-દાદર 40 મિનિટ, લાલગઢ-દાદર 25 મિનિટ મોડી પડશે.

Ahmedabad: અમદાવાદ વિભાગની 22 ટ્રેનો અઢી કલાક સુધી મોડી પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવેના વિરાર અને વૈતરણા તથા સફાલે, કેવલ રોડ વચ્ચે રેલવે દ્વારા ઇજનેરી કામ હાથ ધરાનાર હોવાથી તા.1, 2 અને 9 ફેબ્રુઆરીના રોજ ટ્રેનોના સંચાલનને અસર થશે. ટ્રેનો અઢી કલાક સુધી મોડી પડશે.

તા.1 અને 2 ફેબ્રુઆરીની વેરાવળ-પુને, ઓખા-મુંબઇ સેન્ટ્રલ 2:20 કલાક, ભુજ-બાન્દ્રા ટર્મિનસ એસી સુપરફાસ્ટ 2:30 કલાક, અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ લોકશક્તિ, વેરાવળ-બાન્દ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 2:15 કલાક, ગાંગાનગર-બાન્દ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ , અમદાવાદ-દાદર ગુજરાત મેલ 2 કલાક, લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ 1:30 કલાક, દિલ્હી સરાય રોહિલ્લા- બાન્દ્રા ટર્મિનસ , હાપા-મુંબઇ સેન્ટ્રલ દુરન્તો અને ભાવનગર ટર્મિનસ-બાન્દ્રા ટર્મિનસ 1 કલાક મોડી પડશે. તા.9 ફેબ્રુઆરીના રોજ સિકંદરાબાદ-રાજકોટ 1 કલાક, મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ 40 મિનિટ, મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર 30 મિનિટ, વેરાવળ-પુણે 55 મિનિટ, ઓખા-મુંબઇ સેન્ટ્રલ 50 મિનિટ, ભુજ-બાન્દ્રા ટર્મિનસ 45 મિનિટ, અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ 40 મિનિટ, વેરાવળ-બાન્દ્રા ટર્મિનસ 40 મિનિટ, શ્રી ગંગાનગર-બાન્દ્રા ટર્મિનસ, અમદાવાદ-દાદર 40 મિનિટ, લાલગઢ-દાદર 25 મિનિટ મોડી પડશે.