Ahmedabad: અમદાવાદ જિલ્લા પંચાયતની કારોબારી સહિત 8 સમિતિમાં સદસ્યોની નિમણૂક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લા પંચાયતની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં વિવિધ આઠ સમિતીઓમાં સદસ્યોની નિમણૂંક કરાઇ છે. સમિતીઓની યાદીમાં પ્રથમ નામને ચેરમેન તરીકે ગણવામાં આવે છે. સત્તાવાર ચેરમેનની નિમણૂંકની કાર્યવાહી આગામી તા. 14મી ઓગસ્ટે હાથ ધરાશે. જિલ્લા પંચાયતમાં કુલ 34 બેઠકોમાંથી ભાજપને 32 અને કોંગ્રેસને બે બેઠકો મળી છે. બંને મહિલાઓ છે. સામાન્ય સભામાં અન્ય પ્રશ્નોની પણ ચર્ચા હાથ ધરાઇ હતી. આગામી 14મી ઓગસ્ટે સમિતીઓના ચેરમેનોની નિમણૂંક બાદ સમિતીઓની રૂટિન કામગીરી હાથ ધરાશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

