Ahmedabad Rathyatraને લઇ પોલીસ એલર્ટ, 23,600 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત

ચેતક કમાન્ડોની ટીમ પણ બંદોબસ્તમાં તૈનાત ચેતક કમાન્ડોની 3 ટૂકડીઓ તૈનાત કરાઇ PI કક્ષાના કુલ 286 અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. જેમાં ભગવાન જગન્નાથ સાથે બહેન સુભદ્રા અને ભાઇ બલરામ પણ રથમાં સવાર થશે. ત્રણેય ભાઇ-બહેનને અલગ-અલગ રથમાં સવાર કરાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળે છે. રસ્તામાં ઠેરઠેર ભગવાનનું સ્વાગત થશે. તેમાં અમદાવાદમાં રથયાત્રાને લઇ પોલીસ એલર્ટ પર છે. 23,600 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત 23,600 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત છે. તેમજ ચેતક કમાન્ડોની ટીમ પણ બંદોબસ્તમાં છે. તથા ચેતક કમાન્ડોની 3 ટૂકડીઓ તૈનાત કરવામાં આવી છે. DG, ADG, IG, DIG સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં છે. તથા કુલ 38 SP, DCP કક્ષાના અધિકારીઓ સાથે ACP - DYSP કક્ષાના 89 અધિકારીઓ તૈનાત છે. જેમાં PI કક્ષાના કુલ 286 અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા છે. તથા 630 PSIને બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે. SRPની 30 કંપનીઓના જવાનો બંદોબસ્તમાં ખડેપગે છે. તેમજ સેન્ટ્રલ ફોર્સની 11 કંપનીઓ બંદોબસ્તમાં તૈનાત છે.BSFની 4 કંપની સાથે BDDSની 17 ટીમો બંદોબસ્તમાં તૈનાત RAFની 3, ITBPની 2, CISFની 2, BSFની 4 કંપની સાથે BDDSની 17 ટીમો બંદોબસ્તમાં તૈનાત છે. સહાયક દળના કુલ 11 હજાર જવાનો સુરક્ષામાં તૈનાત છે. તેમજ 15 QRT, 15 સ્નીફર ડોગ્સ સુરક્ષામાં તૈનાત કરાયા છે. સાથે જ 17 વજ્ર વાહન, 7 વોટર કેનન, 8 LATC તૈનાત કરવામાં આવ્યા છે.

Ahmedabad Rathyatraને લઇ પોલીસ એલર્ટ, 23,600 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચેતક કમાન્ડોની ટીમ પણ બંદોબસ્તમાં તૈનાત
  • ચેતક કમાન્ડોની 3 ટૂકડીઓ તૈનાત કરાઇ
  • PI કક્ષાના કુલ 286 અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. જેમાં ભગવાન જગન્નાથ સાથે બહેન સુભદ્રા અને ભાઇ બલરામ પણ રથમાં સવાર થશે. ત્રણેય ભાઇ-બહેનને અલગ-અલગ રથમાં સવાર કરાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળે છે. રસ્તામાં ઠેરઠેર ભગવાનનું સ્વાગત થશે. તેમાં અમદાવાદમાં રથયાત્રાને લઇ પોલીસ એલર્ટ પર છે.

23,600 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત

23,600 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત છે. તેમજ ચેતક કમાન્ડોની ટીમ પણ બંદોબસ્તમાં છે. તથા ચેતક કમાન્ડોની 3 ટૂકડીઓ તૈનાત કરવામાં આવી છે. DG, ADG, IG, DIG સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં છે. તથા કુલ 38 SP, DCP કક્ષાના અધિકારીઓ સાથે ACP - DYSP કક્ષાના 89 અધિકારીઓ તૈનાત છે. જેમાં PI કક્ષાના કુલ 286 અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા છે. તથા 630 PSIને બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે. SRPની 30 કંપનીઓના જવાનો બંદોબસ્તમાં ખડેપગે છે. તેમજ સેન્ટ્રલ ફોર્સની 11 કંપનીઓ બંદોબસ્તમાં તૈનાત છે.

BSFની 4 કંપની સાથે BDDSની 17 ટીમો બંદોબસ્તમાં તૈનાત

RAFની 3, ITBPની 2, CISFની 2, BSFની 4 કંપની સાથે BDDSની 17 ટીમો બંદોબસ્તમાં તૈનાત છે. સહાયક દળના કુલ 11 હજાર જવાનો સુરક્ષામાં તૈનાત છે. તેમજ 15 QRT, 15 સ્નીફર ડોગ્સ સુરક્ષામાં તૈનાત કરાયા છે. સાથે જ 17 વજ્ર વાહન, 7 વોટર કેનન, 8 LATC તૈનાત કરવામાં આવ્યા છે.