દેશ દુનિયાના સમાચાર Live: GSTના દરોડા સમયે બોડીવોર્ન કેમેરા રાખવા પડશે
શહેરમાં વધી રહેલા અકસ્માતને લઈને અમદાવાદ ગ્રામ્ય DEOએ આદેશ આપ્યા છે. જેમાં સ્કૂલમાં વાહન લઈને જતા સગીર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ છે. તથા વડોદરાના પૂરનો રેલો સચિવાલય સુધી પહોંચ્યો છે. જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે હવે સરકાર ગંભીર બની ગઇ આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -