Ahmedabad News :પાર્કિંગમાં રમતી બાળકીને કારચાલકે કચડી

સિક્યુરિટી ગાર્ડની બાળકીનું ઘટનાસ્થળે મોતઅકસ્માતની ઘટનાના CCTV આવ્યા સામેપોલીસે કારચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરીઅમદાવાદમાં ફરી એકવાર બેફામ કારચાલકના કારણે સામાન્ય જનતાનો ભોગ લેવાયો હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં પાર્કિંગમાં રમતી બાળકી પર કાર ચાલકે કાર ચઢાવી દીધી હતી અને બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં આવેલી કલાનિકેતન સોસાયટીમાં પાર્કિંગમાં રમતી બાળકીને કારચાલકે કચડી નાખી હતી. સોસાયટીમાં જ સિક્યરિટી ગાર્ડનું કામ કરતાં ગાર્ડની બાળકી પર કારચાલકે કાર ચઢાવી દીધી હતી. આ સમગ્ર ઘટના અકસ્માતના CCTV સામે આવ્યા છે. જેમાં બાળકી કારની પાસે ઊભી રહેલી જોવા મળી છે અને જ્યારે કાર ચાલુ થઈ ત્યારે તેના પર ગાડી ચઢાવી દીધી હતી. જેના કારણે ઘટના સ્થળે જ બાળકીનું મોત થઈ ગયું હતું. આ સમગ્ર મામલે પોલીસે કારચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. 

Ahmedabad News :પાર્કિંગમાં રમતી બાળકીને કારચાલકે કચડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સિક્યુરિટી ગાર્ડની બાળકીનું ઘટનાસ્થળે મોત
  • અકસ્માતની ઘટનાના CCTV આવ્યા સામે
  • પોલીસે કારચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
અમદાવાદમાં ફરી એકવાર બેફામ કારચાલકના કારણે સામાન્ય જનતાનો ભોગ લેવાયો હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં પાર્કિંગમાં રમતી બાળકી પર કાર ચાલકે કાર ચઢાવી દીધી હતી અને બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં આવેલી કલાનિકેતન સોસાયટીમાં પાર્કિંગમાં રમતી બાળકીને કારચાલકે કચડી નાખી હતી. સોસાયટીમાં જ સિક્યરિટી ગાર્ડનું કામ કરતાં ગાર્ડની બાળકી પર કારચાલકે કાર ચઢાવી દીધી હતી.

આ સમગ્ર ઘટના અકસ્માતના CCTV સામે આવ્યા છે. જેમાં બાળકી કારની પાસે ઊભી રહેલી જોવા મળી છે અને જ્યારે કાર ચાલુ થઈ ત્યારે તેના પર ગાડી ચઢાવી દીધી હતી. જેના કારણે ઘટના સ્થળે જ બાળકીનું મોત થઈ ગયું હતું. આ સમગ્ર મામલે પોલીસે કારચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.