Ahmedabad News : અમદાવાદમાં AMC દ્વારા ORSનું કરાયું વિતરણ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ AMC દ્વારા BRTS અને AMTSના જાહેરમાર્ગો પર ORSનું વિતરણ કરાયુ શહેરીજનોને હીટસ્ટ્રોકથી બચાવવા મનપાનો અનોખો પ્રયોગ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા ગરમીથી શહેરીજનોને કેવી રીતે રાહત આપી શકાય તેમજ સ્વાસ્થય કઈ રીતે સારૂ રહે તેને લઈ AMTS તેમજ BRTS રૂટ પર ORSના પાઉચનુ વિતરણ કર્યુ હતુ,હાલ અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી નોંધાયો છે,તો ઠેરઠેર ગરમીથી બચાવવા મનપાએ શરૂ કર્યું ORSનું વિત્તરણ શરૂ કર્યુ છે.સાથે સાથે લોકો ગરમીથી કેવી રીતે બચી શકે તેની પણ જાણકારી આપી હતી.ORSમાં સોડિયમ ક્લોરાઈડ, સોડિયિમ સાઈટ્રેટ પોટેશનિયમ ક્લોરાઈડ અને ગ્લુકોઝનું કોમ્બિનેશન હોય છે. જો તમે ગરમીમાં મુસાફરી કરતા હો અને તેનો રેગ્યુલર ઉપયોગ કરતો તો ચોક્કસ પણે ડિહાઈડ્રેશનથી બચી શકાય છે. ગરમીના સમયે ORSનો કરો વધુ ઉપયોગ આગામી દિવસોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને આંબવાની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે અને ગરમીનો પારો ઊંચે જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અને હજુ પણ હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે. ત્યારે જો આપ ગરમી કે તડકામાં વધુ ફરી રહ્યા છો તો તમારે ORS લેવું જોઈએ. ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન જેમાં મિનરલ્સ, ઇલેક્ટ્રોલાઇટ, ગ્લુકોઝ હોય છે. જેને ગરમી ચડી જાય ત્યારે તેને શરીરમાં ડી હાઇડ્રેશન થાય છે. એટલે કે પરસેવો થવાથી સોડિયમ પોટેશિયમ કલોરાઇડ મિનરલ્સ વગરે નીકળી જાય છે. તે ઉણપ પૂરી કરવા દર્દીઓ ને ORS આપવામાં આવે છે. વધ્યુ ગરમીનુ પ્રમાણ ORSમાં સોડિયમ ક્લોરાઈડ, સોડિયિમ સાઈટ્રેટ પોટેશનિયમ ક્લોરાઈડ અને ગ્લુકોઝનું કોમ્બિનેશન હોય છે. જો તમે ગરમીમાં મુસાફરી કરતા હો અને તેનો રેગ્યુલર ઉપયોગ કરતો તો ચોક્કસ પણે ડિહાઈડ્રેશનથી બચી શકાય છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર નિકળવું જોઈએ નહીં. કોટનના ફુલ સ્લીવના ક્લોથ પહેરવા જોઈએ. ORS ઉપરાંત લીંબુ શરબત, શિકંજી જેવા પીણીનો પણ ઉપયોગ કરવો જોઈએ. ગરમીના સમયમાં નાના બાળકો, કેન્સર, કીડની, પ્રેગનેને્ટ વુમન, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ બહાર નિકળવાનું ટાળવું જોઈએ. લો ઈમ્યુનિટીના દર્દીઓએ ગરમીમાં વધુ ધ્યાન રાખવું જોઈએ.

Ahmedabad News : અમદાવાદમાં  AMC દ્વારા ORSનું કરાયું વિતરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ
  • AMC દ્વારા BRTS અને AMTSના જાહેરમાર્ગો પર ORSનું વિતરણ કરાયુ
  • શહેરીજનોને હીટસ્ટ્રોકથી બચાવવા મનપાનો અનોખો પ્રયોગ

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા ગરમીથી શહેરીજનોને કેવી રીતે રાહત આપી શકાય તેમજ સ્વાસ્થય કઈ રીતે સારૂ રહે તેને લઈ AMTS તેમજ BRTS રૂટ પર ORSના પાઉચનુ વિતરણ કર્યુ હતુ,હાલ અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી નોંધાયો છે,તો ઠેરઠેર ગરમીથી બચાવવા મનપાએ શરૂ કર્યું ORSનું વિત્તરણ શરૂ કર્યુ છે.સાથે સાથે લોકો ગરમીથી કેવી રીતે બચી શકે તેની પણ જાણકારી આપી હતી.ORSમાં સોડિયમ ક્લોરાઈડ, સોડિયિમ સાઈટ્રેટ પોટેશનિયમ ક્લોરાઈડ અને ગ્લુકોઝનું કોમ્બિનેશન હોય છે. જો તમે ગરમીમાં મુસાફરી કરતા હો અને તેનો રેગ્યુલર ઉપયોગ કરતો તો ચોક્કસ પણે ડિહાઈડ્રેશનથી બચી શકાય છે.

ગરમીના સમયે ORSનો કરો વધુ ઉપયોગ

આગામી દિવસોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને આંબવાની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે અને ગરમીનો પારો ઊંચે જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અને હજુ પણ હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે. ત્યારે જો આપ ગરમી કે તડકામાં વધુ ફરી રહ્યા છો તો તમારે ORS લેવું જોઈએ. ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન જેમાં મિનરલ્સ, ઇલેક્ટ્રોલાઇટ, ગ્લુકોઝ હોય છે. જેને ગરમી ચડી જાય ત્યારે તેને શરીરમાં ડી હાઇડ્રેશન થાય છે. એટલે કે પરસેવો થવાથી સોડિયમ પોટેશિયમ કલોરાઇડ મિનરલ્સ વગરે નીકળી જાય છે. તે ઉણપ પૂરી કરવા દર્દીઓ ને ORS આપવામાં આવે છે.

વધ્યુ ગરમીનુ પ્રમાણ

ORSમાં સોડિયમ ક્લોરાઈડ, સોડિયિમ સાઈટ્રેટ પોટેશનિયમ ક્લોરાઈડ અને ગ્લુકોઝનું કોમ્બિનેશન હોય છે. જો તમે ગરમીમાં મુસાફરી કરતા હો અને તેનો રેગ્યુલર ઉપયોગ કરતો તો ચોક્કસ પણે ડિહાઈડ્રેશનથી બચી શકાય છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર નિકળવું જોઈએ નહીં. કોટનના ફુલ સ્લીવના ક્લોથ પહેરવા જોઈએ. ORS ઉપરાંત લીંબુ શરબત, શિકંજી જેવા પીણીનો પણ ઉપયોગ કરવો જોઈએ. ગરમીના સમયમાં નાના બાળકો, કેન્સર, કીડની, પ્રેગનેને્ટ વુમન, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ બહાર નિકળવાનું ટાળવું જોઈએ. લો ઈમ્યુનિટીના દર્દીઓએ ગરમીમાં વધુ ધ્યાન રાખવું જોઈએ.