Ahmedabad News: અમદાવાદના અમરાઈવાડીમાં PSI પર 4 શખ્સોએ કર્યો હુમલો

અમદાવાદના અમરાઈવાડીમાં PSI પર હુમલો લગ્નમાં વિખવાદ ન કરવા સમજાવવા જતા કર્યો હુમલો PSI મહેશકુમાર વર્મા પર 4 શખ્સોએ કર્યો હુમલોઅમદાવાદમાં અવાર-નવાર અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં નજીવી બાબતે ઝઘડો થતાં PSI પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના જાણે અમ હતી કે, અમદાવાદના અમરાઈવાડીમાં લગ્નમાં વિખવાદ ન કરવા સમજાવવા જતા PSI પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદમાં આવેલા અમરાઈવાડીમાં PSI પર હુમલો થયાની ઘટના સામે આવી છે. લગ્નમાં વિખવાદ ન કરવા સમજાવવા જતા PSI મહેશકુમાર વર્મા પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. PSI મહેશકુમાર વર્મા પર હુમલો કરનારા આરોપી શિવા મિશ્રા, પવન રાજપુત, હની રાજપુત અને નિરજ પાસી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.PSI મહેશકુમાર વર્મા પર હુમલો કરનારા આરોપી શિવા મિશ્રા, પવન રાજપુત, હની રાજપુત અને નિરજ પાસી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Ahmedabad News: અમદાવાદના અમરાઈવાડીમાં PSI પર 4 શખ્સોએ કર્યો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના અમરાઈવાડીમાં PSI પર હુમલો
  • લગ્નમાં વિખવાદ ન કરવા સમજાવવા જતા કર્યો હુમલો
  • PSI મહેશકુમાર વર્મા પર 4 શખ્સોએ કર્યો હુમલો

અમદાવાદમાં અવાર-નવાર અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં નજીવી બાબતે ઝઘડો થતાં PSI પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના જાણે અમ હતી કે, અમદાવાદના અમરાઈવાડીમાં લગ્નમાં વિખવાદ ન કરવા સમજાવવા જતા PSI પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં આવેલા અમરાઈવાડીમાં PSI પર હુમલો થયાની ઘટના સામે આવી છે. લગ્નમાં વિખવાદ ન કરવા સમજાવવા જતા PSI મહેશકુમાર વર્મા પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. PSI મહેશકુમાર વર્મા પર હુમલો કરનારા આરોપી શિવા મિશ્રા, પવન રાજપુત, હની રાજપુત અને નિરજ પાસી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

PSI મહેશકુમાર વર્મા પર હુમલો કરનારા આરોપી શિવા મિશ્રા, પવન રાજપુત, હની રાજપુત અને નિરજ પાસી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.