Ahmedabad: શહેરમાં વિવિધ માગને લઈ માલધારીઓ દ્વારા વિરોધ

માલધારીઓ પોતાની માગને લઈને રસ્તે ઉતર્યા વિવિધ ચાર રસ્તા પર પ્લેકાર્ડ સાથે ઉભા રહી વિરોધ ગાયના ચરિયાણ માટે ગૌચર ખુલ્લા કરવા માગ અમદાવાદમાં વિવિધ માગને લઈ માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ માગને લઈને માલધારીઓ દ્વારા વિરોધ થઇ રહ્યો છે. માલધારીઓ પોતાની માગને લઈને રસ્તે ઉતર્યા છે. વિવિધ ચાર રસ્તા પર પ્લે કાર્ડ સાથે ઉભા રહી વિરોધ થઇ રહ્યો છે. ગાયના ચરિયાણ માટે ગૌચર ખુલ્લા કરવા માગ કરાઇ રહી છે. ગાય માટે લાયસન્સની પ્રક્રિયા હળવી કરવા માગ કરાઇ ગાય માટે લાયસન્સની પ્રક્રિયા હળવી કરવા માગ કરાઇ છે. તેમાં ગુજરાતમાં ગૌચર વેચાઈ ગયા છે તેવા પ્લેકાર્ડ સાથે 10 દિવસ સુધી દરેક ચાર રસ્તે વિરોધ કરાશે. પગલા નહીં લેવાય તો ઉગ્ર વિરોધની ચીમકી છે. તેમાં માલધારીઓએ જણાવ્યું છે કે અમારી ગૌચરની જમીન પરત કરો. ગૌચરની જમીન પર કરેલો કબ્જો દૂર કરો. ઈન્ડેક્સ કોપી માગી લાઇસન્સ ન આપવાનું ષડયંત્ર છે. અમારી ગાયો પકડીને લઇ ગયા તે ક્યા છે જણાવો. શું અમારી ગાયો અલાના ગ્રુપને આપી છે?. તેવા પ્રશ્નો દ્વારા 10 દિવસ સુધી દરેક ચારરસ્તે વિરોધ કરવામાં આવશે. માલધારીઓ દ્વારા વિવિધ માગને લઈને વિરોધ શરૂ થયો 10 દિવસ બાદ પણ પગલા નહીં લેવાય તો ઉગ્ર વિરોધની ચીમકી છે. માલધારીઓ દ્વારા વિવિધ માગને લઈને વિરોધ શરૂ થયો છે. તેમાં માલધારીઓ પોતાનો માગને લઈને રસ્તે ઉતર્યા છે. જેમાં અમદાવાદના વિવિધ ચારરસ્તા પર પ્લે કાર્ડ સાથે ઉભા રહી વિરોધ કરી રહ્યાં છે. ગાય માતાના ચરિયાણ માટે ગોચરો ખુલ્લા કરવા માગ છે. તેમજ AMC દ્વારા ગાય માટે લાયસન્સ લેવાની પ્રક્રિયા હળવી કરવા તથા ગુજરાતમાં ગોચર વેચાઈ ગયા છે તેવા પ્લેકાર્ડ લઈને વિરોધ થઇ રહ્યો છે. જેમાં 10 દિવસ સુધી દરેક ચારરસ્તે આ પ્રકારનો વિરોધ કરવામાં આવશે તેમ માલધારીઓ જણાવી રહ્યાં છે.

Ahmedabad: શહેરમાં વિવિધ માગને લઈ માલધારીઓ દ્વારા વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માલધારીઓ પોતાની માગને લઈને રસ્તે ઉતર્યા
  • વિવિધ ચાર રસ્તા પર પ્લેકાર્ડ સાથે ઉભા રહી વિરોધ
  • ગાયના ચરિયાણ માટે ગૌચર ખુલ્લા કરવા માગ

અમદાવાદમાં વિવિધ માગને લઈ માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ માગને લઈને માલધારીઓ દ્વારા વિરોધ થઇ રહ્યો છે. માલધારીઓ પોતાની માગને લઈને રસ્તે ઉતર્યા છે. વિવિધ ચાર રસ્તા પર પ્લે કાર્ડ સાથે ઉભા રહી વિરોધ થઇ રહ્યો છે. ગાયના ચરિયાણ માટે ગૌચર ખુલ્લા કરવા માગ કરાઇ રહી છે.

ગાય માટે લાયસન્સની પ્રક્રિયા હળવી કરવા માગ કરાઇ

ગાય માટે લાયસન્સની પ્રક્રિયા હળવી કરવા માગ કરાઇ છે. તેમાં ગુજરાતમાં ગૌચર વેચાઈ ગયા છે તેવા પ્લેકાર્ડ સાથે 10 દિવસ સુધી દરેક ચાર રસ્તે વિરોધ કરાશે. પગલા નહીં લેવાય તો ઉગ્ર વિરોધની ચીમકી છે. તેમાં માલધારીઓએ જણાવ્યું છે કે અમારી ગૌચરની જમીન પરત કરો. ગૌચરની જમીન પર કરેલો કબ્જો દૂર કરો. ઈન્ડેક્સ કોપી માગી લાઇસન્સ ન આપવાનું ષડયંત્ર છે. અમારી ગાયો પકડીને લઇ ગયા તે ક્યા છે જણાવો. શું અમારી ગાયો અલાના ગ્રુપને આપી છે?. તેવા પ્રશ્નો દ્વારા 10 દિવસ સુધી દરેક ચારરસ્તે વિરોધ કરવામાં આવશે.

માલધારીઓ દ્વારા વિવિધ માગને લઈને વિરોધ શરૂ થયો

10 દિવસ બાદ પણ પગલા નહીં લેવાય તો ઉગ્ર વિરોધની ચીમકી છે. માલધારીઓ દ્વારા વિવિધ માગને લઈને વિરોધ શરૂ થયો છે. તેમાં માલધારીઓ પોતાનો માગને લઈને રસ્તે ઉતર્યા છે. જેમાં અમદાવાદના વિવિધ ચારરસ્તા પર પ્લે કાર્ડ સાથે ઉભા રહી વિરોધ કરી રહ્યાં છે. ગાય માતાના ચરિયાણ માટે ગોચરો ખુલ્લા કરવા માગ છે. તેમજ AMC દ્વારા ગાય માટે લાયસન્સ લેવાની પ્રક્રિયા હળવી કરવા તથા ગુજરાતમાં ગોચર વેચાઈ ગયા છે તેવા પ્લેકાર્ડ લઈને વિરોધ થઇ રહ્યો છે. જેમાં 10 દિવસ સુધી દરેક ચારરસ્તે આ પ્રકારનો વિરોધ કરવામાં આવશે તેમ માલધારીઓ જણાવી રહ્યાં છે.