Ahmedabad શહેરમાં રોગચાળો વકર્યો, દર્દીઓના આંકડો જાણી દંગ રહેશો

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં સોલા સિવિલમાં 13,568 OPD દર્દીઓની નોંધાઈ છે. તેમજ સિવિલમાં 1533 દર્દી એડમિટ કરવાની ફરજ પડી છે. સ્વાઇન ફ્લૂના 46 લોકોના સેમ્પલ લીધા હતા. તેમજ સ્વાઇન ફ્લૂના 10 પોઝિટિવ દર્દી એડમીટ થયા છે. ડેન્ગ્યુના 622 સેમ્પલ લીધા છે તેમજ 116 પોઝિટિવ દર્દી એડમિટ થયા છે. મેલેરીયાના 880 સેમ્પલ લીધા છે જેમાં 29 પોઝિટિવ દર્દી એડમિટ થયા મેલેરીયાના 880 સેમ્પલ લીધા છે જેમાં 29 પોઝિટિવ દર્દી એડમિટ થયા છે. તેમજ વાયરલ ઇન્ફેક્શન 2072 કેસ નોંધાયા છે. જેમાં બાળકોની રોજની OPD 150થી 200 નોંધાઈ છે. તથા હાલ 200 બાળકો સોલા સિવિલમાં દાખલ છે. શહેરમાં બેવડી ઋતુએ લોકોના સ્વાસ્થ્ય બગાડ્યા છે. જેમાં શહેરમાં રોગચાળો વધતા ઓપીડીમાં દર્દીઓની ભીડ જામી છે. સોલા સિવિલમાં 13,568 ઓપીડી દર્દીઓની નોંધાઈ છે. તેમજ સોલા સિવિલમાં 1533 દર્દી એડમિટ કરવાની ફરજ પડી છે. જેમાં ડેન્ગ્યુ અને મલેરિયાના અને સ્વાઇન ફ્લૂના કેસો વધ્યા છે. તથા સ્વાઇન ફ્લુના 46 લોકોના સેમ્પલ લીધા છે તેમજ 10 પોઝિટિવ દર્દી એડમીટ થયા છે.ડેન્ગ્યુ 622 સેમ્પલ લીધા જેમાં 116 પોઝિટિવ દર્દી એડમિટ ડેન્ગ્યુ 622 સેમ્પલ લીધા જેમાં 116 પોઝિટિવ દર્દી એડમિટ છે. મલેરીયા 880 સેમ્પલ લીધા 29 પોઝિટિવ એડમિટ છે. વાયરલ ઇન્ફેક્શન 2072 કેસ નોંધાયા છે. જ્યારે ડાયેરિયા 15 કેસો નોંધાયા છે. ચિકનગુનિયાના 65 કેસોના રિપોર્ટમાંથી 4 પોઝિટિવ આવ્યા છે. હિપેટાઇટિસના 13 દર્દી એડમિટ છે. તેમજ બાળકોની રોજની ઓપીડી 150 થી 200 નોંધાઈ રહી છે. જેમાં 200 બાળકો હાલ સોલા સિવિલમાં દાખલ છે. તેથી માતા-પિતાની ચિંતામાં વધારો થયો છે. જેમાં ડબલ વાતાવરણમાં બિમારી વધી રહી છે. ત્યારે બાળકો સાથે મોટા લોકોએ પણ સાવચેત રહેવાની ડોક્ટરો દ્વારા અપીલ કરવામાં આવી છે.

Ahmedabad શહેરમાં રોગચાળો વકર્યો, દર્દીઓના આંકડો જાણી દંગ રહેશો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં સોલા સિવિલમાં 13,568 OPD દર્દીઓની નોંધાઈ છે. તેમજ સિવિલમાં 1533 દર્દી એડમિટ કરવાની ફરજ પડી છે. સ્વાઇન ફ્લૂના 46 લોકોના સેમ્પલ લીધા હતા. તેમજ સ્વાઇન ફ્લૂના 10 પોઝિટિવ દર્દી એડમીટ થયા છે. ડેન્ગ્યુના 622 સેમ્પલ લીધા છે તેમજ 116 પોઝિટિવ દર્દી એડમિટ થયા છે.

મેલેરીયાના 880 સેમ્પલ લીધા છે જેમાં 29 પોઝિટિવ દર્દી એડમિટ થયા

મેલેરીયાના 880 સેમ્પલ લીધા છે જેમાં 29 પોઝિટિવ દર્દી એડમિટ થયા છે. તેમજ વાયરલ ઇન્ફેક્શન 2072 કેસ નોંધાયા છે. જેમાં બાળકોની રોજની OPD 150થી 200 નોંધાઈ છે. તથા હાલ 200 બાળકો સોલા સિવિલમાં દાખલ છે. શહેરમાં બેવડી ઋતુએ લોકોના સ્વાસ્થ્ય બગાડ્યા છે. જેમાં શહેરમાં રોગચાળો વધતા ઓપીડીમાં દર્દીઓની ભીડ જામી છે. સોલા સિવિલમાં 13,568 ઓપીડી દર્દીઓની નોંધાઈ છે. તેમજ સોલા સિવિલમાં 1533 દર્દી એડમિટ કરવાની ફરજ પડી છે. જેમાં ડેન્ગ્યુ અને મલેરિયાના અને સ્વાઇન ફ્લૂના કેસો વધ્યા છે. તથા સ્વાઇન ફ્લુના 46 લોકોના સેમ્પલ લીધા છે તેમજ 10 પોઝિટિવ દર્દી એડમીટ થયા છે.

ડેન્ગ્યુ 622 સેમ્પલ લીધા જેમાં 116 પોઝિટિવ દર્દી એડમિટ

ડેન્ગ્યુ 622 સેમ્પલ લીધા જેમાં 116 પોઝિટિવ દર્દી એડમિટ છે. મલેરીયા 880 સેમ્પલ લીધા 29 પોઝિટિવ એડમિટ છે. વાયરલ ઇન્ફેક્શન 2072 કેસ નોંધાયા છે. જ્યારે ડાયેરિયા 15 કેસો નોંધાયા છે. ચિકનગુનિયાના 65 કેસોના રિપોર્ટમાંથી 4 પોઝિટિવ આવ્યા છે. હિપેટાઇટિસના 13 દર્દી એડમિટ છે. તેમજ બાળકોની રોજની ઓપીડી 150 થી 200 નોંધાઈ રહી છે. જેમાં 200 બાળકો હાલ સોલા સિવિલમાં દાખલ છે. તેથી માતા-પિતાની ચિંતામાં વધારો થયો છે. જેમાં ડબલ વાતાવરણમાં બિમારી વધી રહી છે. ત્યારે બાળકો સાથે મોટા લોકોએ પણ સાવચેત રહેવાની ડોક્ટરો દ્વારા અપીલ કરવામાં આવી છે.