Ahmedabad બોપલ મર્ડર કેસ, સરખેજના પોલીસ કોન્સ્ટેબલે હત્યા કરી હોવાનું આવ્યું સામે
અમદાવાદના બોપલમાં બે દિવસ પહેલા માઈકાના વિધાર્થીની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરીયા દ્રારા કરવામાં આવી છે,અમદાવાદમાં હત્યા કરી આરોપી પંજાબ તરફ ગયો હોવાની વાત સામે આવી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે.આ સમાચાર અપડેટ કરી રહ્યાં છીએ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -