Ahmedabad: ક્રેડિટકાર્ડ વપરાશમાં વધુ વળતરની લાલચ 15 લોકો પાસેથી 3.50 કરોડ પડાવ્યા
ન્યૂ રાણીપમાં રહેતા ઠગ દંપતીએ 15 લોકોને દુબઇમાં ધંધામાં રોકાણ માટે રૂપિયાની જરૂર હોવાનું જણાવી ક્રેડિટ કાર્ડ વપરાશ માટે લઇને બેન્ક કરતા વધુ વળતર આપવાની લાલચ આપીને કુલ રૂ. 3.50 કરોડ પડાવ્યા છે. જેમાં ધંધામાં રોકાણનું કહીને ક્રેડિટકાર્ડની લિમિટ અને લોકોના નામે લોન લઇને રૂપિયા લઇને ઠગ દંપતી ઓફ્સિ બંધ કરીને ફરાર થઇ ગયુ હતુ.વેજલપુરમાં રહેતા જશવંતસિંહ ચૌહાણે સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતા હતા તે સમયે વર્ષ 2015માં સૌરીન પટેલ તેમની ઓફ્સિે આવ્યો હતો. અને ક્રેડિટકાર્ડ વાપરો છો કહેતા બેન્કનું ક્રેડિટકાર્ડ લીધુ હતુ. જે બાદ સૌરીન અવારનવાર ફેન કરીને ક્રેડિટકાર્ડ સૌરીન વર્ષ 2021માં જશવંતસિંહની ઓફ્સિે ગયો હતો અને ક્રેડિટકાર્ડ સ્વાઇપીંગ માટે ઓફ્સિ શરૂ કરવાની હોવાથી રૂપિયાની જરૂર છે તમે મને ક્રેડિટકાર્ડ વપરાશ માટે આપો હું તમને લીમિટ ઉપર બેન્ક કરતા વધુ વળતર આપીશ તેવી લાલચ આપી હતી. જેથી જશવંતસિંહે ક્રેડિટકાર્ડમાંથી કુલ રૂ. 5 લાખ આપ્યા હતા. જે બાદ જશવંતસિંહે પત્ની અક્ષિતા સાથે ઇન્કમટેક્ષ પાસે ઓફ્સિ શરૂ કરી હતી. દુબઇમાં ધંધામાં રોકાણ કર્યુ હોવાથી રૂપિયાની જરૂર છે કહીને જશવંતસિંહે 14 ક્રેડિટકાર્ડમાંથી લિમિટ અને પર્સનલ લોન લઇને કુલ રૂ. 60.33 લાખ આપ્યા હતા. જેમાંથી રૂ. 12 લાખ પરત આપ્યા હતા. જે બાદ બંને ઠગ દંપતિ ઓફ્સિ બંધ કરીને ફરાર થઇ ગયુ હતુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ન્યૂ રાણીપમાં રહેતા ઠગ દંપતીએ 15 લોકોને દુબઇમાં ધંધામાં રોકાણ માટે રૂપિયાની જરૂર હોવાનું જણાવી ક્રેડિટ કાર્ડ વપરાશ માટે લઇને બેન્ક કરતા વધુ વળતર આપવાની લાલચ આપીને કુલ રૂ. 3.50 કરોડ પડાવ્યા છે. જેમાં ધંધામાં રોકાણનું કહીને ક્રેડિટકાર્ડની લિમિટ અને લોકોના નામે લોન લઇને રૂપિયા લઇને ઠગ દંપતી ઓફ્સિ બંધ કરીને ફરાર થઇ ગયુ હતુ.
વેજલપુરમાં રહેતા જશવંતસિંહ ચૌહાણે સ્ટોર મેનેજર તરીકે નોકરી કરતા હતા તે સમયે વર્ષ 2015માં સૌરીન પટેલ તેમની ઓફ્સિે આવ્યો હતો. અને ક્રેડિટકાર્ડ વાપરો છો કહેતા બેન્કનું ક્રેડિટકાર્ડ લીધુ હતુ. જે બાદ સૌરીન અવારનવાર ફેન કરીને ક્રેડિટકાર્ડ સૌરીન વર્ષ 2021માં જશવંતસિંહની ઓફ્સિે ગયો હતો અને ક્રેડિટકાર્ડ સ્વાઇપીંગ માટે ઓફ્સિ શરૂ કરવાની હોવાથી રૂપિયાની જરૂર છે તમે મને ક્રેડિટકાર્ડ વપરાશ માટે આપો હું તમને લીમિટ ઉપર બેન્ક કરતા વધુ વળતર આપીશ તેવી લાલચ આપી હતી. જેથી જશવંતસિંહે ક્રેડિટકાર્ડમાંથી કુલ રૂ. 5 લાખ આપ્યા હતા.
જે બાદ જશવંતસિંહે પત્ની અક્ષિતા સાથે ઇન્કમટેક્ષ પાસે ઓફ્સિ શરૂ કરી હતી. દુબઇમાં ધંધામાં રોકાણ કર્યુ હોવાથી રૂપિયાની જરૂર છે કહીને જશવંતસિંહે 14 ક્રેડિટકાર્ડમાંથી લિમિટ અને પર્સનલ લોન લઇને કુલ રૂ. 60.33 લાખ આપ્યા હતા. જેમાંથી રૂ. 12 લાખ પરત આપ્યા હતા. જે બાદ બંને ઠગ દંપતિ ઓફ્સિ બંધ કરીને ફરાર થઇ ગયુ હતુ.