Gujarat Latest News Live : આણંદમાં વીજ વાયરને અડકી જતા સગીરનું મોત

બાળક-મહિલાઓનાં સ્વાસ્થ્યને લઇ ચોંકાવનારા આંકડા,રાજ્યમાં દર ત્રીજી વ્યક્તિમાં લોહતત્વની ઉણપ,સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુજરાત યૂપી, બિહાર કરતા પણ પાછળ,ગુજરાતમાં 2.20 કરોડ લોકોમાં લોહતત્વની ઉણપ,લોકસભામાં કેન્દ્ર સરકારે આંકડા રજૂ કર્યા,એનિમિયામુક્ત ભારતના અભિયાનને મોટો ફટકો,વર્ષ 2023-24માં અભિયાન પાછળ 19 કરોડનો ખર્ચ કર્યો,પૌષ્ટિક ખોરાક ન લેવાથી લોહતત્વની ઉણપ.સુરતમાં ઘર આંગણે ક્રિકેટ રમવા મુદ્દે હત્યા,ક્રિકેટ મુદ્દે થયેલાં ઝઘડામાં યુવકની કરપીણ હત્યા,બે દિવસની સારવાર બાદ યુવકનું મોત,રમતી વેળા બખેડો કરવાની ના પાડતાં ઉશ્કેરાયા,પિતાની નજરો સામે ચપ્પુના ઘા ઝીંકી દીકરાની હત્યા,લિંબાયતનાં રાવનગર સોસાયટી નજીકનો બનાવ 4 આરોપીઓને પકડી સરઘસ કાઢવામાં આવ્યું.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -