Ahmedabadમાં 9 ફાયર અધિકારીઓને લઇ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
અમદાવાદમાં 9 ફાયર અધિકારીઓને હાઈકોર્ટ મોટી રાહત આપી. આજે ફાયર અધિકારીઓના સસ્પેન્સને લઈને હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં કોર્ટે તમામ ફાયર અધિકારીઓના સસ્પેન્સન ઓર્ડર રદ કરવા હુકમ કર્યો. કોર્ટના આદેશને પગલે ઓમ જાડેજા,ઇનાયત શેખ કૈઝાન દસ્તુર સહિત અન્ય 6 ફાયર અધિકારીને મોટી રાહત મળી.હાઈકોર્ટે આ 9 અધિકારીઓના સસ્પેન્સન ઓર્ડર રદ કર્યા. ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ બીપીન જાડેજાડીવીઝનલ ઓફિસર કૈઝાદ દસ્તુર સહાયક સબ ઓફિસર આસીફ એહમદ મોહમ્મદ હનીફ શેખ સહાયક સ્ટેશન ઓફિસર સુધીર દાદુભાઈ ગઢવી સહાયક સ્ટેશન ઓફિસર શુભમ અમીરદાન ખડીયા સહાયક સ્ટેશન ઓફિસર અભિજીત ગઢવી સહાયક સ્ટેશન ઓફિસર મેહુલ ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર અનિરુદ્ધસંહ કનકસિંહ ગઢવી ડીવીઝનલ ઓફિસર ઈનાયકહુસેન શેખ ફાયરઅધિકારીઓને કરાયા સસ્પેન્ડજણાવી દઈએ કે ગત વર્ષના ઓગસ્ટ મહિનામાં ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ બીપીન જાડેજા, ડીવીઝનલ ઓફિસર કૈઝાદ દસ્તુર, સહાયક સબ ઓફિસર આસીફ એહમદ મોહમ્મદ હનીફ શેખ, સહાયક સ્ટેશન ઓફિસર સુધીર દાદુભાઈ ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર શુભમ અમીરદાન ખડીયા, સહાયક સ્ટેશન ઓફિસર અભિજીત ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર મેહુલ ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર અનિરુદ્ધસંહ કનકસિંહ ગઢવી અને ડીવીઝનલ ઓફિસર ઈનાયકહુસેન શેખને અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ તરફથી સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્સન સામે હાઈકોર્ટનું હુકમAMC દ્વારા 9 ફાયર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ દસ દિવસની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું હતું. આ તમામ 9 અધિકારીઓએ બોગસ ડિગ્રી આધારે ફાયર વિભાગમાં ભરતી કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. જેના બાદ બોગસ ડિગ્રી અને બોગસ સ્પોન્સર શિપના આક્ષેપ બાદ 22-8-24ના રોજ કર્મચારી અને અધિકારીઓને AMC દ્વારા નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર અપાયો હતો. દરમ્યાન એક સાથે 9 અધિકારીઓને સસ્પેન્ડ કરાતા હોબાળો મચ્યો હતો.સસ્પેન્સન ઓર્ડરને પડકારતાં ફાયર અધિકારીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી.અને આજે કેસની સુનાવણીમાં હાઈકોર્ટે તમામ 9 ફાયર અધિકારીઓના ટર્મિનેશન રદ કરવાનો હુકમ આપ્યો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં 9 ફાયર અધિકારીઓને હાઈકોર્ટ મોટી રાહત આપી. આજે ફાયર અધિકારીઓના સસ્પેન્સને લઈને હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં કોર્ટે તમામ ફાયર અધિકારીઓના સસ્પેન્સન ઓર્ડર રદ કરવા હુકમ કર્યો. કોર્ટના આદેશને પગલે ઓમ જાડેજા,ઇનાયત શેખ કૈઝાન દસ્તુર સહિત અન્ય 6 ફાયર અધિકારીને મોટી રાહત મળી.
હાઈકોર્ટે આ 9 અધિકારીઓના સસ્પેન્સન ઓર્ડર રદ કર્યા.
- ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ બીપીન જાડેજા
- ડીવીઝનલ ઓફિસર કૈઝાદ દસ્તુર
- સહાયક સબ ઓફિસર આસીફ એહમદ મોહમ્મદ હનીફ શેખ
- સહાયક સ્ટેશન ઓફિસર સુધીર દાદુભાઈ ગઢવી
- સહાયક સ્ટેશન ઓફિસર શુભમ અમીરદાન ખડીયા
- સહાયક સ્ટેશન ઓફિસર અભિજીત ગઢવી
- સહાયક સ્ટેશન ઓફિસર મેહુલ ગઢવી,
- સહાયક સ્ટેશન ઓફિસર અનિરુદ્ધસંહ કનકસિંહ ગઢવી
- ડીવીઝનલ ઓફિસર ઈનાયકહુસેન શેખ
ફાયરઅધિકારીઓને કરાયા સસ્પેન્ડ
જણાવી દઈએ કે ગત વર્ષના ઓગસ્ટ મહિનામાં ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ બીપીન જાડેજા, ડીવીઝનલ ઓફિસર કૈઝાદ દસ્તુર, સહાયક સબ ઓફિસર આસીફ એહમદ મોહમ્મદ હનીફ શેખ, સહાયક સ્ટેશન ઓફિસર સુધીર દાદુભાઈ ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર શુભમ અમીરદાન ખડીયા, સહાયક સ્ટેશન ઓફિસર અભિજીત ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર મેહુલ ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર અનિરુદ્ધસંહ કનકસિંહ ગઢવી અને ડીવીઝનલ ઓફિસર ઈનાયકહુસેન શેખને અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ તરફથી સસ્પેન્ડ કરાયા હતા.
સસ્પેન્સન સામે હાઈકોર્ટનું હુકમ
AMC દ્વારા 9 ફાયર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ દસ દિવસની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું હતું. આ તમામ 9 અધિકારીઓએ બોગસ ડિગ્રી આધારે ફાયર વિભાગમાં ભરતી કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. જેના બાદ બોગસ ડિગ્રી અને બોગસ સ્પોન્સર શિપના આક્ષેપ બાદ 22-8-24ના રોજ કર્મચારી અને અધિકારીઓને AMC દ્વારા નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર અપાયો હતો.
દરમ્યાન એક સાથે 9 અધિકારીઓને સસ્પેન્ડ કરાતા હોબાળો મચ્યો હતો.સસ્પેન્સન ઓર્ડરને પડકારતાં ફાયર અધિકારીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી.અને આજે કેસની સુનાવણીમાં હાઈકોર્ટે તમામ 9 ફાયર અધિકારીઓના ટર્મિનેશન રદ કરવાનો હુકમ આપ્યો.