Ahmedabadમાં ગરમીને લઈ AMCનો નિર્ણય, ગાર્ડન સવારે 6 થી રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, જુઓ Video
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ગરમી વચ્ચે ગાર્ડનને લઇ AMCનો નિર્ણય સામે આવ્યો છે જેમાં ગાર્ડન સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે અને ગરમીના કારણે કોઈને પણ ગાર્ડનમાં બપોરે બેસવું હશે અથવા તો આરામ કરવો હશે તો તે વ્યકિત કરી શકશે, બપોરે પણ આ ગાર્ડન ખુલ્લા રાખવા નિર્ણય કરાયો છે.
અમદાવાદમાં દર વર્ષની જેમ મ્યુનિ. ORSનું પાણી પીવડાવશે
શહેરમાં બુધવારે ઓરેન્જ એલર્ટ એટલે કે સિવિયર હીટવેવની આગાહીને પગલે મ્યુનિ.એ તેનો જૂનો હીટ એક્શન પ્લાન જાહેર કર્યો છે. શહેરમાં 350 સ્થળે પાણીની પરબ તૈયાર કરી છે. 1 હજાર સ્થળે મ્યુનિ. ઓઆરએસ આપશે. ગયા વર્ષે 20 લાખ જેટલા ઓઆરએસ પેકેટનું વિતરણ કર્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના સરદારનગરમાં લૂંટ વિથ મર્ડર કેસમાં 2 આરોપી ઝડપાયા, વૃદ્ધાની હત્યા કરી આરોપીઓ થયા હતા ફરાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

