Ahmedabadમાં કોંગ્રેસ ઓફિસ પર થયેલ પથ્થરમારા કેસમાં જામીન અરજી પર થશે સુનવણી

કોંગ્રેસના 5 કાર્યકર્તાની જામીન અરજી પર થશે સુનવણી 7 વર્ષથી નીચેની સજાના આરોપીઓને જામીન આપવા માગ તોડફોડ કરવા આવેલાની ધરપકડ નહીં કર્યાનો અરજીમાં ઉલ્લેખ અમદાવાદ કોંગ્રેસ ઓફિસ પર થયેલ પથ્થરમારા કેસમાં કોંગ્રેસના 5 કાર્યકર્તાની જામીન અરજી પર સુનવણી થશે. 7 વર્ષથી નીચેની સજાના આરોપીઓને જામીન આપવા રજૂઆત કરાશે. તોડફોડ કરવા આવેલાની ધરપકડ નહીં કર્યાનો અરજીમાં ઉલ્લેખ છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરોની ધરપકડ કરી તે યોગ્ય નહિ. 5 કાર્યકર્તાઓને જામીન આપવા અરજીમાં ઉલ્લેખ છે. આરોપી સંજય બ્રહ્મભટ્ટ, મુકેશ દંતાણીએ અરજી કરી આરોપી સંજય બ્રહ્મભટ્ટ, મુકેશ દંતાણીએ અરજી કરી છે. તેમજ આરોપી મનીષ ઠાકોર, વિપુલ કંસારા અરજી કરી છે. હર્ષ પરમારે મેટ્રો કોર્ટમાં જામીન અરજી કરી છે. પાલડી કોંગ્રેસ ઓફીસ પાસે થયેલા પથ્થરમારાના મામલે કોંગ્રેસના 5 કાર્યકર્તાની જામીન અરજી સુનવણી થશે. તેમાં 7 વર્ષથી નીચેની સજાના આરોપીઓ જામીન મુક્ત કરવા અરજીમાં ઉલ્લેખ છે. તોડફોડ કરવા અવેલાની ધરપકડ નહીં કરી હોવાનો અરજીમાં આક્ષેપ છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરોની ધરપકડ કરી તે યોગ્ય નહિ તેવો અરજીમાં ઉલ્લેખ છે. 5 કાર્યકર્તાઓને જામીન આપવા અરજીમાં ઉલ્લેખ છે 5 કાર્યકર્તાઓને જામીન આપવા અરજીમાં ઉલ્લેખ છે. તેમાં આરોપી સંજય બ્રહ્મભટ્ટ, મુકેશ દંતાણી, મનીષ ઠાકોર, વિપુલ કંસારા, હર્ષ પરમારે મેટ્રો કોર્ટમાં જામીન અરજી કરી છે. ઘટનામાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા હતા. જેમાં ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Ahmedabadમાં કોંગ્રેસ ઓફિસ પર થયેલ પથ્થરમારા કેસમાં જામીન અરજી પર થશે સુનવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસના 5 કાર્યકર્તાની જામીન અરજી પર થશે સુનવણી
  • 7 વર્ષથી નીચેની સજાના આરોપીઓને જામીન આપવા માગ
  • તોડફોડ કરવા આવેલાની ધરપકડ નહીં કર્યાનો અરજીમાં ઉલ્લેખ

અમદાવાદ કોંગ્રેસ ઓફિસ પર થયેલ પથ્થરમારા કેસમાં કોંગ્રેસના 5 કાર્યકર્તાની જામીન અરજી પર સુનવણી થશે. 7 વર્ષથી નીચેની સજાના આરોપીઓને જામીન આપવા રજૂઆત કરાશે. તોડફોડ કરવા આવેલાની ધરપકડ નહીં કર્યાનો અરજીમાં ઉલ્લેખ છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરોની ધરપકડ કરી તે યોગ્ય નહિ. 5 કાર્યકર્તાઓને જામીન આપવા અરજીમાં ઉલ્લેખ છે.

આરોપી સંજય બ્રહ્મભટ્ટ, મુકેશ દંતાણીએ અરજી કરી

આરોપી સંજય બ્રહ્મભટ્ટ, મુકેશ દંતાણીએ અરજી કરી છે. તેમજ આરોપી મનીષ ઠાકોર, વિપુલ કંસારા અરજી કરી છે. હર્ષ પરમારે મેટ્રો કોર્ટમાં જામીન અરજી કરી છે. પાલડી કોંગ્રેસ ઓફીસ પાસે થયેલા પથ્થરમારાના મામલે કોંગ્રેસના 5 કાર્યકર્તાની જામીન અરજી સુનવણી થશે. તેમાં 7 વર્ષથી નીચેની સજાના આરોપીઓ જામીન મુક્ત કરવા અરજીમાં ઉલ્લેખ છે. તોડફોડ કરવા અવેલાની ધરપકડ નહીં કરી હોવાનો અરજીમાં આક્ષેપ છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરોની ધરપકડ કરી તે યોગ્ય નહિ તેવો અરજીમાં ઉલ્લેખ છે.

5 કાર્યકર્તાઓને જામીન આપવા અરજીમાં ઉલ્લેખ છે

5 કાર્યકર્તાઓને જામીન આપવા અરજીમાં ઉલ્લેખ છે. તેમાં આરોપી સંજય બ્રહ્મભટ્ટ, મુકેશ દંતાણી, મનીષ ઠાકોર, વિપુલ કંસારા, હર્ષ પરમારે મેટ્રો કોર્ટમાં જામીન અરજી કરી છે. ઘટનામાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા હતા. જેમાં ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.