Ahemdabad News : કાંકરિયામાં ડમ્પરની ટક્કરથી દિવાલ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત

ભાજપ મહિલા સંમેલન કાર્યક્રમ સ્થળે બની ઘટના 5 જેટલી મહિલા કાર્યકર્તાઓને ઇજા પહોંચી ડમ્પરે ટક્કર મારતા દિવાલ પડી હતી અમદાવાદમાં બેફામ ડમ્પર ચાલકે દિવાલને ટક્કર મારતાં દિવાલ પડી જવાની ઘટના સામે આવી છે. આ ઘટના એવા સમયે બની હતી જ્યારે આ સમયે જ ત્યાં ભાજપનો લોકસભાના મહિલાઓનું સંમેલન ચાલી રહ્યું હતું. જેના કારણે 5 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે.સતત બેફામ ટ્રક અને ડમ્પર ચાલકોથી રાહદારીઓ પરેશાન છે ત્યારે હવે ડમ્પરની ટક્કરના કારણે દિવાલ જ પડી ગઈ છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ડમ્પરની ટક્કરના કારણે દિવાલ પડી ગઈ હતી. આ દરમિયાન ત્યાં ભાજપ દ્વારા પશ્ચિમ લોકસભાના મહિલા સંમલેનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન કાર્યક્રમમાં હાજર 5 જેટલી મહિલા કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થઈ છે. તેમજ ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાંક લોકોને સામાન્ય ઈજા થઈ છે. જેમને પણ તાત્કાલિક સારવાર આપવામાં આવી છે.

Ahemdabad News : કાંકરિયામાં ડમ્પરની ટક્કરથી દિવાલ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપ મહિલા સંમેલન કાર્યક્રમ સ્થળે બની ઘટના
  • 5 જેટલી મહિલા કાર્યકર્તાઓને ઇજા પહોંચી
  • ડમ્પરે ટક્કર મારતા દિવાલ પડી હતી

અમદાવાદમાં બેફામ ડમ્પર ચાલકે દિવાલને ટક્કર મારતાં દિવાલ પડી જવાની ઘટના સામે આવી છે. આ ઘટના એવા સમયે બની હતી જ્યારે આ સમયે જ ત્યાં ભાજપનો લોકસભાના મહિલાઓનું સંમેલન ચાલી રહ્યું હતું. જેના કારણે 5 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે.


સતત બેફામ ટ્રક અને ડમ્પર ચાલકોથી રાહદારીઓ પરેશાન છે ત્યારે હવે ડમ્પરની ટક્કરના કારણે દિવાલ જ પડી ગઈ છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ડમ્પરની ટક્કરના કારણે દિવાલ પડી ગઈ હતી. આ દરમિયાન ત્યાં ભાજપ દ્વારા પશ્ચિમ લોકસભાના મહિલા સંમલેનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

આ દરમિયાન કાર્યક્રમમાં હાજર 5 જેટલી મહિલા કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થઈ છે. તેમજ ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાંક લોકોને સામાન્ય ઈજા થઈ છે. જેમને પણ તાત્કાલિક સારવાર આપવામાં આવી છે.