Agriculture News: ખેડૂતો હવે ઘરે બેઠા ઉપજ વેચી શકશે, e-NAM થશે સહાયક

 ભારતના મોટા ભાગના લોકો ખેતી પર રાખે છે આધારખેડૂતો હવે e-NAM પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટe-NAM દ્વારા ખેડૂતો પાકનું કરી શકે ઓનલાઈન વેચાણદેશમાં હવે ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટિ અપનાવી રહ્યા છે. તેવામાં ખેડૂતોને હવે e-NAM પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે. e-NAM પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે, તેમને શ્રેષ્ઠ ભાવ મેળવવામાં મદદ કરે છે.સરકારનો પ્રયાસ ખેડૂતોને ડિજિટલ ટેક્નોલોજી સાથે સતત જોડવાનો છે. જેના માટે અત્યાર સુધીમાં અનેક પગલા લેવામાં આવ્યા છે. તેમાંથી એક પગલું e-NAM (નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ) છે. આ યોજના દ્વારા, ખેડૂતો તેમના પાકનું ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી તેઓને વધુ સારા ભાવ મળી શકે અને તેમને બજારોની મુલાકાત લેવાની જરૂર ન પડે.e-NAM શું છે? e-NAM એક પ્રકારનું ઓનલાઈન પ્લેટફોર્મ છે જેના દ્વારા ખેડૂતો તેમના પાકને દેશના કોઈપણ ખૂણે બેઠેલા વેપારીઓને વેચી શકે છે. આ પ્લેટફોર્મ પર દેશની તમામ મંડીઓ એકસાથે જોડાયેલી છે, જેના કારણે ખેડૂતોને તેમના પાકની શ્રેષ્ઠ કિંમત મળે છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને આજે પણ ભારતના મોટા ભાગના લોકો ખેતી પર આધાર રાખે છે. સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકે છે જેના દ્વારા ખેડૂતોને સારું વડતર અને આધુનિક ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કેવીરીતે કરવો તેનો લાભ મળે. આનો ફાયદા શું છે? ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળે છે કારણ કે તેઓ દેશભરના વેપારીઓ પાસેથી બિડ મેળવી શકે છે. ખેડુતોને બજારમાં જવાનો સમય અને પૈસાની બચત થાય છે. e-NAM સંપૂર્ણપણે પારદર્શક છે, જેથી ખેડૂતોને છેતરપિંડીનો સામનો ન કરવો પડે. ખેડુતો પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરથી ઘરે બેસીને પોતાનો પાક વેચી શકે છે. e-NAM નો ઉપયોગ કરો સૌ પ્રથમ ખેડૂતે e-NAM પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. નોંધણી પછી, ખેડૂતે તેના પાક વિશે સંપૂર્ણ માહિતી જેમ કે વિવિધતા, જથ્થો, ગુણવત્તા વગેરે આપવાની રહેશે. ત્યાર બાદ ખેડૂતો તેમના પાકને હરાજી માટે મૂકી શકે છે. જ્યારે કોઈ વેપારી ખેડૂતનો પાક ખરીદવા માંગે છે, ત્યારે તે ઓનલાઈન બોલી લગાવે છે. પાકના વેચાણ પછી, ચુકવણી સીધી ખેડૂતના બેંક ખાતામાં કરવામાં આવે છે. આ મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ જમીન દસ્તાવેજ પાક ઉત્પાદન પ્રમાણપત્ર માહિતી અહીં ઉપલબ્ધ થશે

Agriculture News: ખેડૂતો હવે ઘરે બેઠા ઉપજ વેચી શકશે, e-NAM થશે સહાયક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  •  ભારતના મોટા ભાગના લોકો ખેતી પર રાખે છે આધાર
  • ખેડૂતો હવે e-NAM પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ
  • e-NAM દ્વારા ખેડૂતો પાકનું કરી શકે ઓનલાઈન વેચાણ

દેશમાં હવે ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટિ અપનાવી રહ્યા છે. તેવામાં ખેડૂતોને હવે e-NAM પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે. e-NAM પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે, તેમને શ્રેષ્ઠ ભાવ મેળવવામાં મદદ કરે છે.

સરકારનો પ્રયાસ ખેડૂતોને ડિજિટલ ટેક્નોલોજી સાથે સતત જોડવાનો છે. જેના માટે અત્યાર સુધીમાં અનેક પગલા લેવામાં આવ્યા છે. તેમાંથી એક પગલું e-NAM (નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ) છે. આ યોજના દ્વારા, ખેડૂતો તેમના પાકનું ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી તેઓને વધુ સારા ભાવ મળી શકે અને તેમને બજારોની મુલાકાત લેવાની જરૂર ન પડે.

e-NAM શું છે?

e-NAM એક પ્રકારનું ઓનલાઈન પ્લેટફોર્મ છે જેના દ્વારા ખેડૂતો તેમના પાકને દેશના કોઈપણ ખૂણે બેઠેલા વેપારીઓને વેચી શકે છે. આ પ્લેટફોર્મ પર દેશની તમામ મંડીઓ એકસાથે જોડાયેલી છે, જેના કારણે ખેડૂતોને તેમના પાકની શ્રેષ્ઠ કિંમત મળે છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને આજે પણ ભારતના મોટા ભાગના લોકો ખેતી પર આધાર રાખે છે. સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકે છે જેના દ્વારા ખેડૂતોને સારું વડતર અને આધુનિક ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કેવીરીતે કરવો તેનો લાભ મળે. 

આનો ફાયદા શું છે?

  • ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળે છે કારણ કે તેઓ દેશભરના વેપારીઓ પાસેથી બિડ મેળવી શકે છે.
  • ખેડુતોને બજારમાં જવાનો સમય અને પૈસાની બચત થાય છે.
  • e-NAM સંપૂર્ણપણે પારદર્શક છે, જેથી ખેડૂતોને છેતરપિંડીનો સામનો ન કરવો પડે.
  • ખેડુતો પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરથી ઘરે બેસીને પોતાનો પાક વેચી શકે છે.

e-NAM નો ઉપયોગ કરો

  • સૌ પ્રથમ ખેડૂતે e-NAM પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે.
  • નોંધણી પછી, ખેડૂતે તેના પાક વિશે સંપૂર્ણ માહિતી જેમ કે વિવિધતા, જથ્થો, ગુણવત્તા વગેરે આપવાની રહેશે.
  • ત્યાર બાદ ખેડૂતો તેમના પાકને હરાજી માટે મૂકી શકે છે.
  • જ્યારે કોઈ વેપારી ખેડૂતનો પાક ખરીદવા માંગે છે, ત્યારે તે ઓનલાઈન બોલી લગાવે છે.
  • પાકના વેચાણ પછી, ચુકવણી સીધી ખેડૂતના બેંક ખાતામાં કરવામાં આવે છે.

આ મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર 

  • આધાર કાર્ડ
  • બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • જમીન દસ્તાવેજ
  • પાક ઉત્પાદન પ્રમાણપત્ર
  • માહિતી અહીં ઉપલબ્ધ થશે