8 November Top News: હવાઈ હુમલામાં 33ના મોત, આતંકી કાવતરાનો પર્દાફાશ! 90 કિમી વાવાઝોડું અને ભારે બરફવર્ષા

Nov 8, 2026 - 21:30
8 November Top News: હવાઈ હુમલામાં 33ના મોત, આતંકી કાવતરાનો પર્દાફાશ! 90 કિમી વાવાઝોડું અને ભારે બરફવર્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

8 November Top News:  8 નવેમ્બરના દેશ, ગુજરાત અને વિશ્વના મહત્વના સમાચાર, આજના ટોપ ન્યૂઝ અને તાજા અપડેટ્સ...

  1. Explainer: દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે કેમ આવે છે 'ધોકો'?
  2. Sandesh Explainer : વર્લ્ડ કપ 2027 માટે ભારતના ઘાતક બોલરો તૈયાર! ગંભીર-ગિલનો માસ્ટર પ્લાન સફળ
  3. Sheikh Hasina Extradition: પૂર્વ PMના પ્રત્યાર્પણ પર બાંગ્લાદેશના કાયદા મંત્રીનું નિવેદન, ભારત પાસે કરી આ માંગ
  4. Saudi Arabia Attack on Yemen Airstrike: યમનમાં સાઉદીના હવાઈ હુમલામાં 33નાં મોત, હૂતી વિદ્રોહીઓની બદલાની ચેતવણી
  5. Jammu Kashmir News: કુલગામમાં આતંકી કાવતરાનો પર્દાફાશ! 2 શંકાસ્પદ ઝડપાયા, ચાઈનીઝ પિસ્તોલ અને 2 ગ્રેનેડ મળ્યાં
  6. IMD Tomorrow Weather: 90 કિમી વાવાઝોડું અને ભારે બરફવર્ષા, 13 રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ
  7. Indian Oil: ઇન્ડિયન ઓઇલનો ઐતિહાસિક નિર્ણય, તેલ પરિવહન ખર્ચ ઘટાડવા કંપની પ્રથમ વખત ખરીદશે પોતાના જહાજ
  8. Amitabh Bachchan Health Update: અમિતાભ બચ્ચનને હવે હાથથી લખવામાં થઈ રહી છે મુશ્કેલી
  9. RBI New Rule: 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક નકામી થઇ જશે? RBIએ વાયરલ દાવાની ખોલી પોલ!
  10. Rajkotમાં દિવાળી ટાણે ફટાકડા બજાર પડી ઠંડી: 30થી 40%ના ભાવ વધારાને કારણે બજારોમાં ગ્રાહકોની પાંખી ભીડ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0