8 November Top News: દિવાળી પર ભૂકંપના આંચકા અનુભવાયા! ટ્રેન પર પથ્થરમારો, પાણી અને હવામાંથી બનશે પેટ્રોલ-ડીઝલ

Nov 8, 2026 - 19:00
8 November Top News: દિવાળી પર ભૂકંપના આંચકા અનુભવાયા! ટ્રેન પર પથ્થરમારો, પાણી અને હવામાંથી બનશે પેટ્રોલ-ડીઝલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

8 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Maharashtra ના નાગપુરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાના આંચકા અનુભવાયા
  2. Rajasthan News: ભાજપના ધારાસભ્ય જસવંત યાદવનું નિધન, 73 વર્ષની વયે કેન્સર સામેની જંગ હાર્યા
  3. Kutch News: કોડાય પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 70 હજારની લાંચ લેતા ઝડપાયો
  4. RBI New Rule: 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક નકામી થઇ જશે? RBIએ વાયરલ દાવાની ખોલી પોલ!
  5. Japan E-Fuel Technology: પાણી અને હવામાંથી બનશે પેટ્રોલ-ડીઝલ, જાપાનની આ ટેક્નોલોજી દુનિયાને ચોંકાવી દેશે!
  6. Rajkotમાં દિવાળી ટાણે ફટાકડા બજાર પડી ઠંડી: 30થી 40%ના ભાવ વધારાને કારણે બજારોમાં ગ્રાહકોની પાંખી ભીડ
  7. Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં ડૉ.પૃથુલ દેસાઈએ કુલપતિનો ચાર્જ સંભાળ્યો, પરીક્ષા અને પરિણામ પર ભાર અપાશે
  8. Bank Holiday: નવેમ્બરમાં બેંકોમાં રજાઓનો ધમધમાટ! 9થી 15 નવેમ્બર વચ્ચે 6 દિવસ બેંકો રહેશે બંધ
  9. Car Insurance: કાર પર ફટાકડો પડ્યો તો લાખોનું નુકસાન કોણ ભરશે? વીમા ક્લેમના નિયમો જાણી લો
  10. Amreli News: વેરાવળ જતી હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, એક બારીનો કાચ તૂટ્યો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0