62 આદેશ બાદ પણ સ્થિતિ એવીને એવી', રખડતાં ઢોર, ગેરકાયદે પાર્કિંગ અને દબાણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ
Gujarat High Court: રખડતાં ઢોર, ગેરકાયદે પાર્કિંગ અને દબાણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકાર પર લાલઘૂમ થઈ છે. ખાણી-પાણીની લારીઓએ કરેલા દબાણ મુદ્દે પણ હાઇકોર્ટ નારાજ છે. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે, કોર્ટના 62 આદેશ બાદ પણ સ્થિતિ એવીને એવી જ છે. ત્યારે રાજ્ય સરકાર વતી સરકારી વકીલ જી. એચ. વિર્કે જવાબ આપ્યો હતો.
![62 આદેશ બાદ પણ સ્થિતિ એવીને એવી', રખડતાં ઢોર, ગેરકાયદે પાર્કિંગ અને દબાણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1738156337389.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -