5 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
1. Ahmedabad: બોગસ દસ્તાવેજોના આધારે 14.50 કરોડની ઠગાઈ આચરનાર મધ્ય પ્રદેશથી ઝડપાયો, 64 બેંક એકાઉન્ટ અને 4 કરોડ ફ્રીઝ
2. Ahmedabad: ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી પહેલાં મોટો ફેરફાર: મુકુલ વાસનિકની જગ્યાએ રણદીપ સુરજેવાલા બન્યા નવા પ્રભારી
3. Gandhinagar: ગુજરાત આરોગ્ય વિભાગમાં મોટાપાયે બદલીઓ; 108 સ્ટાફ નર્સની ફેરબદલીના આદેશ
4. Bhavnagarમાં દારૂ પીવાથી શંકાસ્પદ મોત મામલે પોલીસ તંત્ર હરકતમાં, DySP એ તપાસ અંગે આપી પ્રતિક્રિયા
5. Vav-Tharadના ટડાવ ગામે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, ઉત્સાહભેર યોજાયો મટકી ફોડ કાર્યક્રમ
6. Dahod: અકસ્માતના કેસમાં જામીન માટે 1 લાખની લાંચ લેતા કોઠંબાના PSI ચાવડાને ACBએ ઝડપી લીધા
7. Surat: વિટામિન C ના લેબલ હેઠળ ઘાતક કેમિકલની દાણચોરી, સુરતના ઉદ્યોગપતિને અમેરિકામાં 54 મહિનાની જેલ
8. SRCCના શતાબ્દી સમારોહમાં PM મોદી, કહ્યું, "દેશમાં એક પ્રજાતિ નારાજ ફુફા જેવી છે"
9. Maharashtra : સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના, પેપર લીકથી લઈને નકલ સુધી પર રહેશે નજર
10. Navneet Rana: અમારા તહેવારથી તકલીફ છે તો પાકિસ્તાન જતા રહો... લાઉડસ્પીકર વિવાદ પર નવનીત રાણાનો પલટવાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

