5 October 2026 Top News : PI સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ, ફૈઝલને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
5 ઓક્ટોબર 2026ના ગુજરાત સહિત દેશ-વિદેશના દિવસભરના મહત્વના સમાચાર અને તાજા અપડેટ્સ એક જ જગ્યાએ.
(1) Sabarkantha : સાબરડેરી અને સાબરકાંઠા બેંકના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી મોકૂફ, સહકારી રાજકારણમાં ખળભળાટ
(2) Iran Oil: અમેરિકાની સિસ્ટમને હચમચાવી નાખનાર ભારતીય દંપતી રડાર પર! ઈરાની ઓઈલ નેટવર્કનો મોટો ખેલ પાડ્યો
(3) Europe Flight Bomb Threats: બોમ્બ ધમકીઓથી યુરોપમાં ગભરાટ, ફ્લાઇટ્સનું ઇમરજન્સી લેન્ડિંગ, મુસાફરો અન્ય સ્થળોએ ઉતર્યા
(4) Vadodara : યુવકને માર મારવાના કેસમાં ગોરવાના તત્કાલીન PI કિરીટ લાઠિયા સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ
(5) Gujarat કોંગ્રેસમાં સસ્પેન્શન મુદ્દે ભડકો, ‘કાર્યવાહી માત્ર યુથ કોંગ્રેસ સામે જ કેમ?’ વોટ્સએપ ગ્રુપમાં કાર્યકર્તાઓનો બળાપો
(6) Bhavnagar : કાજલ બારૈયા હત્યા કેસમાં ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ
(7) Haryana: 'ચર્ચા સંસદમાં થાય, રસ્તા પર નહીં', અરાજકતા ફેલાવવાનું બંધ કરે કોંગ્રેસ; કરનાલમાં અમિત શાહનો હુંકાર
(8) Surat News: ઉત્તરકાશીમાં કાર નદીમાં ખાબકતાં કતારગામના એક જ પરિવારના ચાર લોકોના મોત
(9) Yuzvendra Chahal : શું પ્રેગ્નેન્ટ હતી ધનશ્રી વર્મા અને ચહલે આપ્યો દગો? RJ મહવશના વાયરલ વીડિયોથી ખળભળાટ!
(10) Gold Silver Price Today : ધનતેરસ પહેલા સોના ચાંદીમાં જબરદસ્ત ઉછાળો.. જાણો 10 ગ્રામ સોનાનો હવે ભાવ કેટલો ?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

