31 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
1. Ahmedabad News: Air Indiaના પ્લેનમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
2. Gandhinagar News: રાજ્ય સરકારે ખાંડ વિતરણ અને ચલણ ભરવાની તારીખ 3 સપ્ટેમ્બર સુધી લંબાવી
3. Vav-Tharad News: સુઈગામમાં 33 કિમી કેનાલનું કામ 6 મહિનાથી અટવાતા ખેડૂતોમાં રોષ, પાણી છોડવા માગ
4. Gir Somnath: DDO સ્નેહલ ભાપકરનો વિવાદિત આદેશ ગાંધીનગરે કર્યો રદ; સત્તા મર્યાદા બહાર કાર્યવાહી બદલ ઠપકો
5. Surat News: કિશોર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ, હોટફિક્સ મશીનોના કચરાના નિકાલ અંગે કમિશનરને રજૂઆત
6. Rajkot News: જામકંડોરણાના થોરડીમાં જુગારના અડ્ડા પર રેડ, 7 શકુનીઓ પકડાયા
7. Anand News: કાગળની હોડી બની કાળનું કારણ, તળાવમાં ડૂબી જવાથી 3 સગી બહેનોના મોત, એકસાથે નીકળી અંતિમયાત્રા
8. Weather Update: ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
9. Amit Shahની હાજરીમાં બિહાર-ઝારખંડ વચ્ચે સોન નદીના પાણી વહેંચણી મામલે MOU સાઈન થયા
10. India: સંકટ સમયે નેપાળેને ભારતનો સપોર્ટ, રાહત-બચાવમાં ઉતરી ભારતીય ટીમ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

