29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુસાફરોની માંગને ધ્યાને લઈ વધારાની રેલ સુવિધા શરૃ કરવા નિર્ણય
ભાવનગર - શ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળના મુસાફરો માટે વધુ એક વધારાની રેલ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી ૨૯મીથી ભાવનગરથી શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે. આ રેલ સુવિધા ભાવનગરથી ૨૬ જૂન અને શકૂર બસ્તીથી ૨૭ જૂન સુધી ઉપલબ્ધ રહેશે.
ભાવનગરથી દર શુક્રવારે અને શકૂર બસ્તીથી દર શનિવારે ટ્રેન દોડશે, બન્ને દિશામાં ૨૩ સ્ટેશન પર હોલ્ટ અપાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

