23 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Jul 23, 2026 - 22:00
23 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Gujarat Dam level : રાજ્યના 15 જળાશયો હાઈએલર્ટ પર, 10 ડેમ 100 ટકા ભરાઈ ગયા
  2. Ahmedabad Rain Update: ધોળકામાં મેઘતાંડવ, રસ્તાઓ જળમગ્ન, શાળાના વિદ્યાર્થીઓ અને વાહનચાલકો હેરાન
  3. Delhi : જંતર-મંતરના 1.5 કિલોમીટરના વિસ્તારમાં રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલ-ઈન્ટરનેટ સેવાઓ બંધ
  4. Team Indiaએ ઝિમ્બાબ્વેને પહેલી T20Iમાં હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર ફિફ્ટી
  5. DRDOની મોટી સિદ્ધિ, ઓડિશાના દરિયાકાંઠે લોંગ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ 'કુશા'નું કર્યું સફળ પરીક્ષણ
  6. Gujarat Rain Update: રાજ્યમાં 6 વાગ્યા સુધીમાં 138 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, 1201 જેટલા રસ્તાઓ બંધ
  7. Sabarkantha News: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ, આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર
  8. Railway: ભારે વરસાદને કારણે રેલવે વ્યવસ્થા પ્રભાવિત, 4 ટ્રેન કરાઇ રદ્દ તો અનેક ટ્રેનોના રૂટ બદલાયા
  9. Lucknow Lift Collapse: લખનૌમાં બાંધકામ હેઠળની ઇમારતમાં લિફ્ટ તૂટતાં 4 શ્રમિક બેઝમેન્ટમાં પટકાયા, 3ની હાલત ગંભીર
  10. Pakistan Economic Crisis: અમેરિકા બાદ હવે કનેડા સામે પાકિસ્તાને ફેલાવ્યા હાથ, મળ્યા47 મિલિયન ડોલર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0