2019માં 2000 સક્રિય ઉપગ્રહો હતા : 7 વર્ષમાં 11500 સ્ટારલિંકસ લોન્ચ થયાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આકાશમાં અનિયંત્રિત રાસાયણિક પ્રયોગ ચિંતાજનક : 5 વર્ષ પછી દરેક ઉપગ્રહ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને બળતી વખતે વાતાવરણમાં 30 કિલોગ્રામ એલ્યુમિનિયમ ઓક્સાઈડ છોડે છે તે જોખમી
ભુજ, : વર્ષો પહેલાં રાત્રિના આકાશની એક અલગ જ નિર્મળતા હતી. એ વખતે આકાશમાં માત્ર તારાઓ, ગ્રહો અને આકાશગંગાનું જ સામ્રાજ્ય હતું. પરંતુ, સમયની સાથે આ પવિત્ર આકાશનો ચહેરો બદલાઈ રહ્યો છે. શહેરીકરણ અને વધારે પડતી રોશનીને કારણે આકાશનું અંધારાપણું તો ખોવાઈ રહ્યું જ છે ત્યાં હવે બીજી મુસીબત સામે આવી છે. તાજેતરમાં, 16 માર્ચ, 2026ના રોજ સ્પેસએક્સ દ્વારા ફાલ્કન 9 રોકેટનું એક લોન્ચિંગ ઇતિહાસમાં વિશેષ બની ગયું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

