કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે 'સફાઈ અભિયાન' શરૂ : ગાંધીનગર કોંગ્રેસે 20 સભ્યો-કાર્યકરોને સસ્પેન્ડ કર્યા, જુઓ યાદી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar Congress Suspends 20 Members: રાજ્યમાં સ્થાનિક ચૂંટણીમાં સુપડા સાફ થતાં કોંગ્રેસે શિસ્તભંગનું હથિયાર ઉગામ્યું છે. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 20 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાના આદેશ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે.
કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે 'સફાઈ અભિયાન'
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં કોંગ્રેસના દેખાવ બાદ હવે પક્ષમાં આંતરકલહ સપાટી પર આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય અને કોંગ્રેસના રકાસ બાદ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આકરા પગલાં ભરવાની શરૂઆત કરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

