2016માં બાંગ્લાદેશ મોકલાયેલી ફાતિમા ફરી ઝડપાઈ, ભુજમાં પતિની મદદથી બનાવ્યા હતા બોગસ ડોક્યુમેન્ટ

AI Image Bhuj News : ભુજના જીઆઈડીસી હંગામી આવાસ પાસે બાંગ્લાદેશી મહિલા ગેરકાયદેસર ભારતીય નાગરિક હોવાના આધાર પુરાવા બનાવી રહેતી હોવાની SOGને બાતમી મળી હતી. જેને લઈને 30 મે, 2023ના રોજ SOGએ તપાસ કરતા ફાતિમા નામની બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી.

2016માં બાંગ્લાદેશ મોકલાયેલી ફાતિમા ફરી ઝડપાઈ, ભુજમાં પતિની મદદથી બનાવ્યા હતા બોગસ ડોક્યુમેન્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bangladeshi woman Fatima
AI Image 

Bhuj News : ભુજના જીઆઈડીસી હંગામી આવાસ પાસે બાંગ્લાદેશી મહિલા ગેરકાયદેસર ભારતીય નાગરિક હોવાના આધાર પુરાવા બનાવી રહેતી હોવાની SOGને બાતમી મળી હતી. જેને લઈને 30 મે, 2023ના રોજ SOGએ તપાસ કરતા ફાતિમા નામની બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી.