20 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો
1. Gandhinagar News: CID ક્રાઈમ DGPની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, આર્થિક ગુનાઓની તપાસમાં ડિજિટલ ફોરેન્સિકના ઉપયોગ પર અપાયો ભાર
2. PM Kisan Yojana 23rd Installment : PM મોદીએ પશ્ચિમ બંગાળથી રિલિઝ કર્યો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
3. Ahmedabad News: મોરૈયા ગામના સરપંચના પતિ અને પુત્ર પર 5થી વધુ શખ્સોનો સશસ્ત્ર હુમલો
4. Weather Update : 21થી 25 જૂન દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
5. Rajkot: ST બસ પોર્ટ અંદર હજુ 12 થી વધુ સ્પા સક્રિય હોવાના આક્ષેપ, થોડા દિવસ પહેલાં પડ્યા હતા દરોડા
6. Morbi: જેતપરમાં કંપનીની દાદાગીરી સામે 15 ખેડૂતોએ મુંડન કરાવી નોંધાવ્યો વિરોધ, 9 ખેડૂતોના આમરણ ઉપવાસ યથાવત
7. Amit Shah On Shiv Sena: હવે કોઇ જૂથ નથી, શિવસેના એક જ છે, અમિત શાહનો ઉદ્ધવ ઠાકરેને ટોણો
8. Hormuz Strait Closed : ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કર્યું, લેબનાન પર ઈઝરાયેલી હુમલામાં 16 લોકોના મોત બાદ લીધો નિર્ણય
9. Maharashtra: પરભણીમાં મારૂતિ મંદિરના સભા મંડપની છત થઈ ધરાશાયી, 7 લોકોના થયા મોત
10. Maharashtra : રત્નાગીરીમાં મોટી દુર્ઘટના, 5 પ્રવાસીઓ દરિયામાં ડુબ્યા, શોધખોળ ચાલુ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

