20 November Top News: પાકિસ્તાન સરકારને ખુલ્લી ધમકી, સ્માર્ટફોન થશે મોંઘા!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
20 November Top News: 20 નવેમ્બરના સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- Sandesh Digital Explainer: દોઢ મહિનામાં 4 દિગ્ગજ કંપનીઓએ લોન્ચ કર્યા 12 નવા AI મોડલ્સ, OpenAI નંબર-1
- Smartphone Price Hike: iPhone સહિત પ્રીમિયમ સ્માર્ટફોન થશે મોંઘા! વર્ષના અંત સુધીમાં 30 ટકા વધી શકે છે ભાવ
- Diljit Concert in Ahmedabad: સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે આ વસ્તુઓ પર પ્રતિબંધ, જાણો સ્પેશિયલ ડાયવર્ઝન અને સુરક્ષા વ્યવસ્થા
- Blind Cricket Asia Cup: ભારતે ટ્રોફી સેરેમનીનો કર્યો બહિષ્કાર, પાકિસ્તાન ફાઇનલ રમ્યા વિના ચેમ્પિયન જાહેર
- Pakistan Politics News: સિંધના વિભાજન મુદ્દે Bilawal Bhuttoની પાકિસ્તાન સરકારને ખુલ્લી ધમકી
- Amreli News: ઠંડીના અભાવે આંબા પર ફ્લાવરિંગ ઓછું આવવાની ભીતિ, આ વખતે કેસર કેરી મોંઘી થઈ શકે છે
- Weather Update: દિલ્હી-UPમાં વધશે ઠંડીનું જોર... અનેક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જાણો કેવું રહેશે વાતાવરણ
- Cyclone Akvan: 'અકવાન' ચક્રવાતનું નામ ઈરાને કેમ આપ્યું, જાણો શુ છે રુસ્તમ અને દાનવની કથા?
- Interpol Operation : વિશ્વભરમાં વાહન ચોરો સામે મોટી કાર્યવાહી: 65 દેશોમાંથી 688ની ધરપકડ, 2,394 ચોરાયેલી ગાડીઓ જપ્ત
- Hema Malini: રાહુલ ગાંધી હંમેશા દેશનું નીચુ જ દેખાડે છે.. કોંગ્રેસ નેતા પર કેમ ભડક્યા હેમા માલિની ?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

