18 October Top News : રાજકોટ-અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક, હત્યા-આપઘાત અને હુમલાની ઘટનાઓથી દહેશત!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
18 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. Rajkotમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા, કાર સવાર પર બે અસામાજિક તત્વોનો તલવાર અને લાકડી વડે ઘાતક હુમલો
2. Ahmedabadના જશોદાનગરમાં સટ્ટાખોર પતિના ત્રાસથી 26 વર્ષીય પરિણીતાનો આપઘાત!
3. Patan News: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતાં-રમતાં બાળકના મોઢામાં ફસાયો લોખંડનો સળિયો!
4. Rajkotના ઉપલેટામાં જેટકો કચેરીનો ખેડૂતોએ કર્યો ઘેરાવ, લોડશેડિંગ અને વીજકાપથી સુપેડી-ઝાંઝમેરના ખેડૂતોમાં ભારે રોષ!
5. Bhavnagar News: ગોકુળનગરમાં બે મકાનો સહિત દુકાનમાં તોડફોડ, પથ્થરમારો થતાં સ્થાનિકોમાં ભારે ફફડાટ
6. Morbiના હળવદમાં કળિયુગી પિતાનો ઘાતકી કાંડ, બોથડ પદાર્થના ઘા ઝીંકી પોતાના જ પુત્રની કરી નિર્મમ હત્યા, આરોપી ઝડપાયો
7. Ambaji પોલીસે વાહન ચોરીના ગુનાઓ ઉકેલી 4 બાઇક સાથે 2 તસ્કરોની કરી ધરપકડ
8. Hardik Pandyaને લઈને મોટો ખુલાસો, ચેન્નાઈ નહીં, આ ટીમમાં જવાની સૌથી વધુ શક્યતા !
9. Ambajiમાં 3 દિવસમાં હુમલાની બીજી ઘટના! અસામાજિક તત્વોના આતંકના દહેશત ફેલાવતા CCTV સામે આવ્યા
10. Gir Somnath News : વાડી વિસ્તારમાં માતા સાથે રહેલા બાળક પર દીપડો ત્રાટક્યો! બૂમાબૂમ થતાં બાળકનો ચમત્કારિક બચાવ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

