15 કરોડ રૂપિયાની વ્હેલ માછલીની ઉલટી: ગુજરાતમાંથી ઝડપાયું 12 કિલો એમ્બરગ્રીસ
Mahuva Police Seize Whale Vomit Ambergris : સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ નામના પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં આ એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હોવાની મહુવા પોલીસને જાણકારી મળતાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસે એમ્બરગ્રીસ પદાર્થની સાથે બે શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 15 કરોડ રૂપિયાની વ્હેલ માછલીની ઉલટીનો જથ્થો મળી આવ્યોમળતી માહિતી મુજબ, મહુવા પોલીસને સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસની તસ્કરીની બાતમી મળી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Mahuva Police Seize Whale Vomit Ambergris : સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ નામના પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં આ એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હોવાની મહુવા પોલીસને જાણકારી મળતાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસે એમ્બરગ્રીસ પદાર્થની સાથે બે શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
15 કરોડ રૂપિયાની વ્હેલ માછલીની ઉલટીનો જથ્થો મળી આવ્યો
મળતી માહિતી મુજબ, મહુવા પોલીસને સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસની તસ્કરીની બાતમી મળી હતી.