BZ ગ્રૂપના કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ આજે કોર્ટે મંજૂર કર્યા હતા,અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઝાલાના રિમાન્ડ મંજૂર કર્યા છે,બીજી તરફ સીઆઈડી ક્રાઈમે ઝાલાના 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વાત સામે આવી છે,રિમાન્ડ પૂર્ણ થતા ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં કરાયો હતો રજૂ.. કોર્ટે અગાઉ તેના સાત દિવસના રિમાન્ડ,ઝાલા મહેસાણાના દવાડા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયો હતો.પૂછપરછમાં થયા અનેક ખુલાસા ઝાલાની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમા અનેક ખુલાસા થઈ ચૂક્યા છે, જેમાં તેના બેંક અકાઉન્ટથી માંડીને તેણે કોને કોને મોંઘીદાટ ગિફ્ટસ આપી હતી. મોંઘાદાટ મોબાઈલ્સ આપ્યા હતા, કઈ રીતનું રોકાણ કર્યું હતું, કોણે કોણે તેમાં રોકાણ કર્યું હતું, આ તમામ બાબતોને લઈને પૂછપરછ કરવામાં આવી, જેમાં મોટા ખુલાસાઓ થઈ ચૂક્યા છે અને હજુ વધુ રિમાન્ડની માગણી સીઆઈડી ક્રાઈમ કરી શકે છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેકનું ફુલેકું ફેરવી નાખ્યું છે. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને આજ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે અગાઉ તેના સાત દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા, જે પૂર્ણ થતા આજે કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. દુકાન માલિકનું ફરથી CID ક્રાઈમે લીધું નિવેદન પ્રાંતિજની બીઝેડની ઓફીસ ફરીથી ખોલીને સીઆઈડી ટીમ દ્વારા દુકાન માલિકનું ફરીથી નિવેદન લેવામાં આવ્યું છે અને અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે,દુકાનમાં કોણ આવતુ હતુ અને કોણ જતું હતુ કયારે દુકાન ખુલતી હતી અને બંધ થતી હતી તેને લઈ તપાસ હાથધરી છે,મુખ્ય એજન્ટ નિલેશ પટેલ ફરાર થઈ ગયો છે જેને લઈ સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે.બીઝેડ ગ્રૂપની પ્રાંતિજમાં જે જગ્યાએ ઓફિસ છે તેની આસપાસ જેટલી દુકાનો આવેલી છે તે લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ પાસે 4 શિક્ષકના રોકાણની ખુલી વિગત હવે સીઆઈડી ક્રાઇમની તપાસમાં 62 શિક્ષકોના નામ ખુલતા શિક્ષણ વિભાગ હડકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે,મહાઠગની માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે જેમાં સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી 62 શિક્ષકો દ્વારા ભુપેન્દ્ર ઝાલા ની વિવિધ સ્ક્રિમ અંતર્ગત રોકાણ કરવામાં આવ્યું છે.ભુપેન્દ્ર ઝાલાના રિમાન્ડ દરમિયાન શિક્ષકોના મોટાપાયે રોકાણનો થયો ખુલાસો થયો છે.શિક્ષકો બધા પાસે રોકાણ કરાવતા હોવાની વાત સામે આવી છે.  

BZ ગ્રૂપના કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ આજે કોર્ટે મંજૂર કર્યા હતા,અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઝાલાના રિમાન્ડ મંજૂર કર્યા છે,બીજી તરફ સીઆઈડી ક્રાઈમે ઝાલાના 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વાત સામે આવી છે,રિમાન્ડ પૂર્ણ થતા ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં કરાયો હતો રજૂ.. કોર્ટે અગાઉ તેના સાત દિવસના રિમાન્ડ,ઝાલા મહેસાણાના દવાડા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયો હતો.

પૂછપરછમાં થયા અનેક ખુલાસા

ઝાલાની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમા અનેક ખુલાસા થઈ ચૂક્યા છે, જેમાં તેના બેંક અકાઉન્ટથી માંડીને તેણે કોને કોને મોંઘીદાટ ગિફ્ટસ આપી હતી. મોંઘાદાટ મોબાઈલ્સ આપ્યા હતા, કઈ રીતનું રોકાણ કર્યું હતું, કોણે કોણે તેમાં રોકાણ કર્યું હતું, આ તમામ બાબતોને લઈને પૂછપરછ કરવામાં આવી, જેમાં મોટા ખુલાસાઓ થઈ ચૂક્યા છે અને હજુ વધુ રિમાન્ડની માગણી સીઆઈડી ક્રાઈમ કરી શકે છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેકનું ફુલેકું ફેરવી નાખ્યું છે. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને આજ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે અગાઉ તેના સાત દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા, જે પૂર્ણ થતા આજે કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો.

દુકાન માલિકનું ફરથી CID ક્રાઈમે લીધું નિવેદન

પ્રાંતિજની બીઝેડની ઓફીસ ફરીથી ખોલીને સીઆઈડી ટીમ દ્વારા દુકાન માલિકનું ફરીથી નિવેદન લેવામાં આવ્યું છે અને અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે,દુકાનમાં કોણ આવતુ હતુ અને કોણ જતું હતુ કયારે દુકાન ખુલતી હતી અને બંધ થતી હતી તેને લઈ તપાસ હાથધરી છે,મુખ્ય એજન્ટ નિલેશ પટેલ ફરાર થઈ ગયો છે જેને લઈ સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે.બીઝેડ ગ્રૂપની પ્રાંતિજમાં જે જગ્યાએ ઓફિસ છે તેની આસપાસ જેટલી દુકાનો આવેલી છે તે લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગ પાસે 4 શિક્ષકના રોકાણની ખુલી વિગત

હવે સીઆઈડી ક્રાઇમની તપાસમાં 62 શિક્ષકોના નામ ખુલતા શિક્ષણ વિભાગ હડકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે,મહાઠગની માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે જેમાં સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી 62 શિક્ષકો દ્વારા ભુપેન્દ્ર ઝાલા ની વિવિધ સ્ક્રિમ અંતર્ગત રોકાણ કરવામાં આવ્યું છે.ભુપેન્દ્ર ઝાલાના રિમાન્ડ દરમિયાન શિક્ષકોના મોટાપાયે રોકાણનો થયો ખુલાસો થયો છે.શિક્ષકો બધા પાસે રોકાણ કરાવતા હોવાની વાત સામે આવી છે.