14001 કરોડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરવાસીઓને જુઓ શું-શું મળ્યું
AMC Budget Draft | અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન(AMC) વતી AMC કમિશ્નર એમ.થેન્નારસને 2025-26ના વર્ષ માટેનું 14,001 કરોડ રૂપિયાનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને રજૂ કરતા કહ્યું કે અમદાવાદ માટે આ બજેટ સસ્ટેનબલ અને કલાઈમેટ બજેટ બની રહેશે. કમિશનરે રજૂ કરેલા ડ્રાફટ બજેટમાં રૂપિયા 6200 કરોડ રેવન્યુ તથા કેપિટલ કામ માટે રૂપિયા 7801 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
![14001 કરોડના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરવાસીઓને જુઓ શું-શું મળ્યું](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1738830641479.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -