13 October Top News: અમિત શાહનો રાહુલ ગાંધીને પડકાર, જંતર-મંતર વિવાદ

Oct 13, 2026 - 22:30
13 October Top News:  અમિત શાહનો રાહુલ ગાંધીને પડકાર, જંતર-મંતર વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



(1)  Amit Shahનો હૂંકાર, 2029માં પ્રચંડ હારનો સામનો કરવા તૈયાર રહે રાહુલ


(2) Jantar Mantar: જંતર-મંતર વિવાદે પકડ્યો વેગ, રાહુલ ગાંધી બોલ્યા- નિર્ણયને પડકારીશું  


(3) Air India AI-171 Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મુલતવી, AAIBના અંતિમ અહેવાલની રાહ જોવાશે  


(4) Delhi : કેન્દ્ર સરકારમાં ફેરબદલની અટકળો વચ્ચે મંત્રી એલ. મુરુગને આપ્યું રાજીનામું, રાજ્યસભા પણ છોડશે  


(5) Abhijeet Dipke: CJPને ભાજપે જ ઊભી કરી હોવાની ચર્ચા વચ્ચે અભિજીત દિપકેએ આપ્યું મોટું નિવેદન  


(6) Piyush Goyalના પ્રહાર, કોંગ્રેસે ચૂંટણી કમિશનરોને મંત્રી અને રાજ્યપાલ બનાવી સોદાબાજી કરી  


(7) Price Hike : આ દિવાળીએ રસોડાનું બજેટ ડહોળાયું, અનાજ, કઠોળ અને તેલના ભાવમાં 15 થી 20 ટકાનો કમરતોડ વધારો 


(8) UPI યુઝર્સ ખુશ થાઓ! દિવાળી સુધી ટળ્યો UPI પેમેન્ટ ચાર્જ, તહેવાર બાદ આવશે નવી તારીખ  


(9) Gujarat Local body Election Results 2026: થરા અને ઓખામાં ભાજપને સત્તા, કોંગ્રેસ અને APPના સૂપડા સાફ 


(10) BIMSTEC: તમામ દેશોએ ડ્રગ્સ વિરુદ્ધ એક થઇને લડવુ પડશે..BIMSTECમાં અમિત શાહની અપીલ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0