12 ઓક્ટોબરથી અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસમાં એક વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવશે.

જનશતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ ઉમેરાશેપશ્ચિમ રેલવે દ્વારા સન્માનનીય મુસાફરોને વધુ સારો અનુભવ આપવા માટે અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસમાં 12 ઓક્ટોબર,2024 થી એક વિસ્ટાડોમ કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.કોચમાં 44 મુસાફરોની બેઠક ક્ષમતા ટ્રેન નંબર 20947/20950 અમદાવાદ-એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં 12 ઓક્ટોબર 2024 થી એક વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવશે. આ વિસ્ટાડોમ કોચમાં કાચની મોટી બારીઓ, કાચની છત, ફરતી બેઠકો અને ઓબ્ઝર્વેશન લાઉન્જ છે, જેથી મુસાફરો બહારના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકશે. વિસ્ટાડોમ કોચમાં 44 મુસાફરોની બેઠક ક્ષમતા છે. ટ્રેન નંબર 20947/20950 ના વિસ્ટાડોમ કોચનું ટિકિટ બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલ્લું છે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

12 ઓક્ટોબરથી અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસમાં એક વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવશે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જનશતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ ઉમેરાશે

પશ્ચિમ રેલવે દ્વારા સન્માનનીય મુસાફરોને વધુ સારો અનુભવ આપવા માટે અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસમાં 12 ઓક્ટોબર,2024 થી એક વિસ્ટાડોમ કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

કોચમાં 44 મુસાફરોની બેઠક ક્ષમતા 

ટ્રેન નંબર 20947/20950 અમદાવાદ-એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં 12 ઓક્ટોબર 2024 થી એક વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવશે. આ વિસ્ટાડોમ કોચમાં કાચની મોટી બારીઓ, કાચની છત, ફરતી બેઠકો અને ઓબ્ઝર્વેશન લાઉન્જ છે, જેથી મુસાફરો બહારના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકશે. વિસ્ટાડોમ કોચમાં 44 મુસાફરોની બેઠક ક્ષમતા છે.

ટ્રેન નંબર 20947/20950 ના વિસ્ટાડોમ કોચનું ટિકિટ બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલ્લું છે.

ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.