1 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો
1. Ahmedabad News: AMCની કાર્યવાહી, જૂન મહિનામાં ઘી, પનીર અને મેંગો શેક સહિત 46 નમૂના ફેલ, 4 દુકાનો સીલ
2. Kachchh News: ભારતના દરિયા કાંઠે 575 કરોડના ડ્રગ્સ કેસમાં 18 પાકિસ્તાની અને એક અફઘાની નાગરિકને 20 વર્ષની સજા
3.Gandhinagar News: ગુજરાત સરકારની મહત્વની જાહેરાત, UPSCની તૈયારી કરતી દીકરીઓને મળશે બે લાખની સહાય
4. Surat News: ડિમોલિશનની મેટર હાલ કોર્ટમાં ચાલી રહી છે, આગામી દિવસોમાં વિધિવત પ્રક્રિયા થશેઃ મનપા કમિશનર
5. Gandhinagar News: CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્ણ, વીજ પોલ અંગે ખેડૂતોના પક્ષમાં સકારાત્મક નિર્ણય
6. Ahmedabad સુભાષબ્રિજ તોડવાની કામગીરી શરૂ, નદીના પટમાં કડડભૂસ કરાયા 3 સ્પાન, નવો આઇકોનિક બ્રિજ
7. Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની લાલઆંખ, "ગમે ત્યાં પિચકારી મારનારા અને કચરો ફેંકનારાઓની હવે વ્યવસ્થા થશે જ..!
8. Modi Cabinet Expansion: મોદી કેબિનેટ 3.0માં મોટા ફેરબદલની અટકળો, જૂના કાર્યકાળના મોટા બદલાવને સમજો
9. Haryana News: 21 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકનું મોત
10. NEET, JEE અને CUETની પરીક્ષા પદ્ધતિમાં થઈ શકે મોટો ફેરફાર, શિક્ષણ મંત્રાલયની કમિટીએ સોંપ્યો રિપોર્ટ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

