સૌરાષ્ટ્રમાં સાત ઈંચ સુધીની શ્રીકાર મેઘમહેર વરસી, વાવણીલાયક વરસાદથી હરખની હેલી

Jun 23, 2025 - 10:30
સૌરાષ્ટ્રમાં સાત ઈંચ સુધીની શ્રીકાર મેઘમહેર વરસી, વાવણીલાયક વરસાદથી હરખની હેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ધૂંપછાંવનાં માહોલ વચ્ચે ઘડીક અસહ્ય બફારો, તો ઘડીક ઠંડક !

સૌથી વધુ જોડિયામાં સાંબેલાધારે સાત ઈંચ વરસાદથી જળબંબાકાર, કાલાવડ, કેશોદ અને ઘેડ પંથકમાં પાંચ ઈંચ તો પડધરી, મેંદરડા, માણાવદર, કુતિયાણામાં ધોધમાર ચાર ઈંચ મેઘકૃપા

રાજકોટ: સૌરાષ્ટ્રમાં આજે રવિવારે ધૂંપછાંવનાં માહોલ વચ્ચે ઘડીક સૂર્યનારાયણ તપી જતાં અસહ્ય બફારો, તો ઘડીક વરસાદ વરસી જવાથી ઠંડક અનુભવાઈ હતી. આ સાથે આજે સાત ઈંચ સુધીની શ્રીકાર મેઘમહેર વરસી જવાથી વાવણીલાયક વરસાદથી હરખની હેલી ઉમળી હતી. જેમાં સૌથી વધુ જોડિયામાં સાંબેલાધારે સાત ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0