સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, આગામી 6 દિવસ 19થી વધુ જિલ્લામાં ઑરેન્જ-યલો ઍલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
IMD Rain Forecast : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગઈકાલે શનિવારે (14 જૂન) પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે આજે પણ અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભરૂચ, વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.
What's Your Reaction?






