સોમનાથ નજીક મિની ટ્રેક્ટર અને એક્ટીવા વચ્ચે અકસ્માત, બે યુવાનના મોત

Jun 13, 2026 - 07:00
સોમનાથ નજીક મિની ટ્રેક્ટર અને એક્ટીવા વચ્ચે અકસ્માત, બે યુવાનના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સોમનાથ દર્શને જતી વેળાએ કાળભેટી ગયો

વેરાવળના યુવાનનું ઘટના સ્થળે અને મોરબી રહેતા માસીયાઇ ભાઇએ જૂનાગઢની હોસ્પિટલમાં દમ તોડયો, એક સારવાર હેઠળ

વેરાવળ: વેરાવળ-સોમનાથ બાયપાસ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તાલાલા ચોકડી બ્રિજ નજીક એક્ટિવા અને મિનિ ટ્રેક્ટર વચ્ચે થયેલી ગંભીર ટક્કરમાં વેરાવળના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે મોરબીના યુવકે જૂનાગઢની હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. અકસ્માતમાં ઘાયલ યુવકની સારવાર ચાલી રહી છે. બે માસિયાઇ ભાઇઓના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0