સેન્ટ્રલ જેલ ખાતે નશાની હાલતમાં લવારા કરતો જેલ સિપાઈ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઈકાલે મોડી રાત્રે રાવપુરા પોલીસને જાણ થઈ હતી કે, સેન્ટ્રલ જેલ ખાતે એક વ્યક્તિએ દારૂ પીધો છે. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચતા જેલ સિપાઈ કિસ્મતસિંહ નંદુસિંહ ચૌહાણ (રહે- બ્લોક નં. બી 126,જેલ સ્ટાફ ક્વોટર્સ, વડોદરા /મૂળ રહે - નાના ચેખલા , તલોદ,સાબરકાંઠા) નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો.
What's Your Reaction?






