સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો

Mar 26, 2026 - 19:00
સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surendranagar Crime News: સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે, ત્યારે વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. જોરાવરનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફૂલગ્રામ ગામે સામાન્ય બોલાચાલીમાં એક આધેડની હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મૃતકના માથાના ભાગે ગંભીર ઈજા

મળતી માહિતી અનુસાર, ફૂલગ્રામ ગામે રહેતા રમેશ ગાબુ નામના આધેડ સાથે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામા પક્ષે રમેશભાઈ પર હુમલો કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0