સુરેન્દ્રનગર, જોરાવરનગરમાં ત્રણ મહિનામાં 'પોલીસ પ્લેટ' સાથે ત્રણ કાર ઝડપાઈ

Jan 20, 2025 - 06:30
સુરેન્દ્રનગર, જોરાવરનગરમાં ત્રણ મહિનામાં 'પોલીસ પ્લેટ' સાથે ત્રણ કાર ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રોફ જમાવવા પોલીસનું નામ વટાવવાનો ક્રેઝ વધ્યો

- પોલીસ નહીં હોવા છતાં પોલીસ લખેલી પ્લેટો કારમાં સાથે લઈ ફરનારા વિરૂદ્ધ ગુના નોંધાયા : આરટીઓ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કાર પર પોલીસ ન હોવા છતાં ખોટી ઓળખ ઉભી કરી પોલીસ લખેલ પ્લેટ સાથે શહેરમાં કારમાં ફરવાનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર અને જોરાવરનગર પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી ત્રણ મહિનામાં પોલીસ લખેલ પ્લેટ સાથે પસાર થયેલી ત્રણ કારચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રતનપર મેકશન સર્કલ પાસેથી ગત તા.૧૯ નવેમ્બરના રોજ સવારના સમયે એક કાર પર પોલીસ લખેલ પ્લેટ સાથે પસાર થઈ હોવાનું જિલ્લા પોલીસ નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલ રૂમ દ્વારા ધ્યાને આવતા આ અંગે જોરાવરનગર પોલીસને કારની તસ્વીર સાથે જાણ કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0