સુરતમાં 'ડ્રગ્સ પાર્ટી' પર મોટી કાર્યવાહી, 9 વિદેશી સ્પા ગર્લ સહિત કુલ 14ની ધરપકડથી ખળભળાટ

CID Crime Branch Raid in Surat: ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધતું જાય છે. અત્યાર સુધી દારૂની પાર્ટી સામાન્ય પરંતુ જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સ કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે, જેના લીધે હવે ડ્રગ્સ પાર્ટીઓ પણ સામાન્ય બનતી જાય છે. અંકલેશ્વરમાંથી 250 કરોડની કિંમતનું 427 કિલો ડ્રગ્સ ઝડપાયું છે, ત્યાં તો 24 કલાકમાં સુરતના મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટીમાં સીઆઇડીએ રેડ પાડી સ્પા ગર્લ સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સીઆઇડી ક્રાઇમે બાતમી આધારે મગદલ્લા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રેડ પાડી હતી. સીઆઇડી ક્રાઇમને બાતમી મળી હતી કે આ મકાનમાં દારૂ અને ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે.

સુરતમાં 'ડ્રગ્સ પાર્ટી' પર મોટી કાર્યવાહી, 9 વિદેશી સ્પા ગર્લ સહિત કુલ 14ની ધરપકડથી ખળભળાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


CID Crime Branch Raid in Surat: ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધતું જાય છે. અત્યાર સુધી દારૂની પાર્ટી સામાન્ય પરંતુ જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સ કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે, જેના લીધે હવે ડ્રગ્સ પાર્ટીઓ પણ સામાન્ય બનતી જાય છે. અંકલેશ્વરમાંથી 250 કરોડની કિંમતનું 427 કિલો ડ્રગ્સ ઝડપાયું છે, ત્યાં તો 24 કલાકમાં સુરતના મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટીમાં સીઆઇડીએ રેડ પાડી સ્પા ગર્લ સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સીઆઇડી ક્રાઇમે બાતમી આધારે મગદલ્લા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રેડ પાડી હતી. સીઆઇડી ક્રાઇમને બાતમી મળી હતી કે આ મકાનમાં દારૂ અને ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે.