વડોદરાના ગોરવામાં ફરી સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી થતા MGVCL ની કચેરી ખાતે લોકોનો હોબાળો

Vadodara MGVCL Smart Meter : વડોદરામાં અગાઉ સ્માર્ટ વીજ મીટર લગાવવાથી અનેક ગણું બિલ આવતું હોવાના આક્ષેપો સાથે જુદા જુદા વિસ્તારોમાંથી ભારે વિરોધ થતાં વીજ નિગમ કચેરી દ્વારા ગ્રાહકોને જુના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજ મીટર કાઢીને નવા સ્માર્ટ વીજ મીટરો લગાવવાની શરૂ થયેલી કાર્યવાહીમાં ભારે હોબાળો થયો હતો. વિરોધ થતાં કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ રાખવાને ફરજ પડી હતી. કેટલોક સમય આ કાર્યવાહી બંધ બાદ ફરી એકવાર નવા સ્માર્ટ વીજ મીટરનું ભૂત ધુણ્યું છે ત્યારે સુભાનપુરા-સમતા વિસ્તારની સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-3માં શરૂ થયેલી કાર્યવાહીથી ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશોના ટોળાએ સુભાનપુરાની કચેરીએ ભારે હોબાળા સાથે સૂત્રોચાર કરી હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચોમાસા અગાઉ શહેરના કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી વીજ નિગમ કચેરી દ્વારા શરૂ કરી હતી. જેમાં સ્થાનિક રહીશો પાસેથી છેલ્લું લાઈટ બિલ લઈને તેમનું જૂનું કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર કાઢીને નવું સ્માર્ટ વીજ મીટર લગાવવાનું કેટલાક વિસ્તારોમાં શરૂ કર્યું હતું.

વડોદરાના ગોરવામાં ફરી સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી થતા MGVCL ની કચેરી ખાતે લોકોનો હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara MGVCL Smart Meter : વડોદરામાં અગાઉ સ્માર્ટ વીજ મીટર લગાવવાથી અનેક ગણું બિલ આવતું હોવાના આક્ષેપો સાથે જુદા જુદા વિસ્તારોમાંથી ભારે વિરોધ થતાં વીજ નિગમ કચેરી દ્વારા ગ્રાહકોને જુના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજ મીટર કાઢીને નવા સ્માર્ટ વીજ મીટરો લગાવવાની શરૂ થયેલી કાર્યવાહીમાં ભારે હોબાળો થયો હતો. વિરોધ થતાં કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ રાખવાને ફરજ પડી હતી. કેટલોક સમય આ કાર્યવાહી બંધ બાદ ફરી એકવાર નવા સ્માર્ટ વીજ મીટરનું ભૂત ધુણ્યું છે ત્યારે સુભાનપુરા-સમતા વિસ્તારની સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-3માં શરૂ થયેલી કાર્યવાહીથી ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશોના ટોળાએ સુભાનપુરાની કચેરીએ ભારે હોબાળા સાથે સૂત્રોચાર કરી હોબાળો મચાવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ચોમાસા અગાઉ શહેરના કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી વીજ નિગમ કચેરી દ્વારા શરૂ કરી હતી. જેમાં સ્થાનિક રહીશો પાસેથી છેલ્લું લાઈટ બિલ લઈને તેમનું જૂનું કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર કાઢીને નવું સ્માર્ટ વીજ મીટર લગાવવાનું કેટલાક વિસ્તારોમાં શરૂ કર્યું હતું.