સુરતમાં ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી લઇ જઇ પીંખી નાખી, લોહીથી લથબથ બાળકી ઘરે પહોંચી
Girl Molestation in Surat : રાજ્યમાં મહિલાઓ સુરક્ષાની વાતો વચ્ચે દરરોજ દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને સમાજ અને સરકાર માટે લાલબત્તી સમાન છે. ત્યારે સુરતના પલસાણા તાલુકામાં એક આધેડ વયના હવસખોર ઇસમે 4 વર્ષની બાળકી પર નજર બગાડી પોતાની હવસનો શિકાર બનાવતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફંફોળીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પલસાણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે નજીકમાં રહેતો 45 વર્ષનો આધેડ ઇસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Girl Molestation in Surat : રાજ્યમાં મહિલાઓ સુરક્ષાની વાતો વચ્ચે દરરોજ દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને સમાજ અને સરકાર માટે લાલબત્તી સમાન છે. ત્યારે સુરતના પલસાણા તાલુકામાં એક આધેડ વયના હવસખોર ઇસમે 4 વર્ષની બાળકી પર નજર બગાડી પોતાની હવસનો શિકાર બનાવતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફંફોળીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પલસાણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે નજીકમાં રહેતો 45 વર્ષનો આધેડ ઇસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો.