સિવિલ જજની 212 જગ્યાઓ માટેની ભરતી હાઈકોર્ટે બહાર પાડી, ઓનલાઈન કરી શકાશે અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Civil Judge Recruitment 2025: રાજ્યમાં વકીલાત ક્ષેત્ર સાથે સંકળાયેલા એલએલબી પાસે વ્યક્તિ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિવિલ જજની 212 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં લાયકાત ધરાવતા વકીલો આવતીકાલથી 1 માર્ચ સુધીમાં ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે.
212 સિવિલ જજની ભરતી
રાજ્યમાં જજ બનાવ ઈચ્છુ લૉ પ્રોફેશન સાથે સંકળાયેલા વ્યક્તિને લઈને ગુજરાત હાઈકોર્ટ જાહેરાત કરી છે.
What's Your Reaction?






