સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પષ્ટતા

Jun 13, 2026 - 22:00
સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પષ્ટતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Salangpur Hanumanji Copyright Controversy: સાળંગપુરધામમાં કિંગ ઓફ સાળંગપુર અને સર્જનાત્મક કૃતિઓ પર કોપીરાઈટ મેળવવાના મુદ્દે હવે ગુજરાતમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. સનાતન ધર્મના વિવિધ સંગઠનો અને સંતોએ આ પગલાને આસ્થા પર તરાપ ગણાવીને સ્વામીનારાયણ સંપ્રદાય સામે મોરચો માંડ્યો છે. બીજી તરફ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા કેમ કોપી રાઈટ લેવામાં આવ્યા તે અંગે મહત્વની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

'ભગવાન પર ભક્તોનો હક, કોર્પોરેટ કંપનીનો નહીં'

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેને આ મામલે આકરા પ્રહારો કર્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0