સારંગપુર-કાલુપુર બ્રિજ આગામી દિવસોમાં બંધ કરાશે, જાણી લો ટ્રાફિક ક્યાં ડાયવર્ટ કરાયો
Sarangpur-Kalupur Bridge To Be Closed: અમદાવાદના કાલુપુરથી અવર-જવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. કાલુપુર-સારંગપુર બ્રિજ આગામી દિવસમાં બંધ કરવાનો નિર્ણય કરાયો છે. રિનોવેશનની કામગીરીના કારણે આ બ્રિજ બંધ કરવામાં કરાયો છે. કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે આ સ્ટેશનના મુખ્ય રોડને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. 439 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Sarangpur-Kalupur Bridge To Be Closed: અમદાવાદના કાલુપુરથી અવર-જવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. કાલુપુર-સારંગપુર બ્રિજ આગામી દિવસમાં બંધ કરવાનો નિર્ણય કરાયો છે. રિનોવેશનની કામગીરીના કારણે આ બ્રિજ બંધ કરવામાં કરાયો છે. કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે આ સ્ટેશનના મુખ્ય રોડને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
439 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવાશે