દિવાળીના તહેવારો ખેતરોમાં જ ઊજવવા પડ્યા, પાછોતરા વરસાદમાં બચેલો પાક લણવાનો ખેડૂતોનો પ્રયાસ

Gir Somanath Farmers Diwali-New Year Spent In Fields : ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું, કેટલાક જિલ્લામાં ખેડૂતોનો થોડોઘણો પાક માંડ-માંડ બચી ગયો છે. આવો જ એક જિલ્લો છે ગીર સોમનાથ, કે જ્યાં ખેડૂતોએ પાછોતરા વરસાદ બાદ બચેલા પાકને લણવાની કામગીરી હાથ ધરી છે. દિવાળીના વેકેશનમાં મજૂરો પણ વતન ગયા હોવાથી ખેડૂતોએ પોતાના ખેતરમાં જાત મહેનત કરવી પડી. જેના કારણે તેમની દિવાળી, બેસતું વર્ષ સહિતના તહેવારો ખેતરમાં જ પસાર થયા. પાક પણ બગડ્યો અને દિવાળી પણ.

દિવાળીના તહેવારો ખેતરોમાં જ ઊજવવા પડ્યા, પાછોતરા વરસાદમાં બચેલો પાક લણવાનો ખેડૂતોનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Farmers

Gir Somanath Farmers Diwali-New Year Spent In Fields : ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું, કેટલાક જિલ્લામાં ખેડૂતોનો થોડોઘણો પાક માંડ-માંડ બચી ગયો છે. આવો જ એક જિલ્લો છે ગીર સોમનાથ, કે જ્યાં ખેડૂતોએ પાછોતરા વરસાદ બાદ બચેલા પાકને લણવાની કામગીરી હાથ ધરી છે. દિવાળીના વેકેશનમાં મજૂરો પણ વતન ગયા હોવાથી ખેડૂતોએ પોતાના ખેતરમાં જાત મહેનત કરવી પડી. જેના કારણે તેમની દિવાળી, બેસતું વર્ષ સહિતના તહેવારો ખેતરમાં જ પસાર થયા. 

પાક પણ બગડ્યો અને દિવાળી પણ.